શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...

વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત...

ઇન્ડિયન પાર્ટનરશિપ ફોરમ (IPF) દ્વારા પાંચમી જુલાઇએ લંડન સ્થિત તાજ હોટેલ ખાતે હરિશ મહેતાના પુસ્તક ‘મેવેરિક ઇફેક્ટ’નું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વિમોચન હાથ ધરાયું...

આપણા સૌના જાણીતા ભાષા શાસ્ત્રી, માતૃભાષા શિક્ષણનો ભેખ ધરનાર ડો.જગદીશભાઇ દવેના નાના ભાઇ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કલાકાર શ્રી પ્રફુલ્લભાઇ જયંતભાઇ દવે,...

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરો ખાતે આંતર રાષ્ટ્રિય યોગા દિનની ઉજવણી ૨૧ જુને કરવામાં આવી હતી.

લંડન મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્વારા ફેલ્ધમ ખાતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાના સન્માન માટે એક સમારોહનું આયોજન કરાયુ હતું....

ખોટનો ધંધો કરી રહેલી ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) તેના વરિષ્ઠ અધિકારીઓને તગડા પગારથી નવાજી રહી છે. ખર્ચને પહોંચી વળવા માટે 900 મિલિયન પાઉન્ડનું બેઇલ આઉટ...

સાંઈરામ દવેએ લંડન અને લેસ્ટરમાં ગુજરાતી લોકસાહિત્ય અને લોકડાયરાની પ્રસ્તુતિ આપી હતી. લોકસાહિત્ય, સંસ્કૃતિ અને હાસ્યના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓએ સાંઇરામને...



to the free, weekly Gujarat Samachar email newsletter