અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

લોર્ડ ડોલર પોપટના નિવાસસ્થાને યોજાયેલા એક ગેટ ટુ ગેધર સમારોહમાં પીએમ પદના ઉમેદવાર રિશિ સુનાક સહિત ટોરી પાર્ટીના સ્થાનિક સભ્યો અને કાઉન્સિલરો જોડાયાં હતાં....

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...

શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...

ઈટનના માત્ર સાત વર્ષના રુપર્ટ બ્રૂકે અપ્રતિમ સાહસ દાખવી સાઈકલ પર લંડનથી પેરિસ 200 માઈલનું અંતર કાપનારો સૌથી નાની વયનો સાઈકલવીર બન્યો છે. તેણે પિતાની યાદમાં...

દરેક દક્ષિણ એશિયન પરિવારના હૃદયમાં સ્થાન ધરાવતો એલિફન્ટ આટા 60 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. 1962માં બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયન સમુદાય માટે આટાની પહેલી બ્રાન્ડ...

વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં...

નીસડન મંદિરના સ્થાપક અને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરૂઓ પૈકીના એક એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે લંડન સ્થિત નીસડન મંદિરના સાત...

વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત...

ઇન્ડિયન પાર્ટનરશિપ ફોરમ (IPF) દ્વારા પાંચમી જુલાઇએ લંડન સ્થિત તાજ હોટેલ ખાતે હરિશ મહેતાના પુસ્તક ‘મેવેરિક ઇફેક્ટ’નું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વિમોચન હાથ ધરાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter