
વેમ્બલિમાં રહેતી વ્યક્તિ શક્તિ ટેઇલર્સના નામથી અજાણ હોય તેવું ભાગ્યે જ બને.
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

વેમ્બલિમાં રહેતી વ્યક્તિ શક્તિ ટેઇલર્સના નામથી અજાણ હોય તેવું ભાગ્યે જ બને.

વિશિષ્ટ જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)ના નિર્માતા ટીમવર્ક આર્ટ્સ અને JLFના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ દ્વારા બ્રિટિશ લાઈબ્રેરી ખાતે 10થી 12 જૂન 2022દરમિયાન JLF...

બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં...

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.

ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.

નવીનભાઈ શાહને ક્વિન્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2022માં કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (CBE)નું સન્માન આપવામાં આવ્યું છે.

સોમવાર 6 જૂને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું સમાપન થયું છે. ક્વીને બકિંગહામ પેલેસની બાલ્કની પરથી રાષ્ટ્રનો ભાવભીનો...

શ્રી પ્રજાપતિ એસોસિએશન યુકે (SPA-UK) દ્વારા 29 મે - રવિવારના રોજ લેસ્ટર ખાતે 42મા મહિલા સંમેલન (લેડીઝ કોન્ફરન્સ)નું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ‘વિમેન્સ...