KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લંડનઃ રોધરહામ સેક્સ ગ્રૂમિંગ કૌભાંડનો ૩૮ વર્ષીય શકમંદ આરોપી બશારત હુસૈન તેના જામીનનો દુરુપયોગ કરી પાકિસ્તાન નાસી છૂટ્યો હતો. યુવાન છોકરીઓ વિરુદ્ધ અનેક ગુના આચર્યા હોવાની શંકા પરથી ગયા વર્ષે તેની ધરપકડ કરાઈ હતી. તેણે કોર્ટમાં હાજર થવાનું હતું...

લંડનઃ NHS દ્વારા સગર્ભાવસ્થામાં બેદરકારીથી નવજાત શિશુનાં મોત અથવા વિકલાંગતા આવવા સહિત સ્થિતિના કારણે ૧,૩૧૬ કાનૂની દાવાઓમાં વળતરરુપે વાર્ષિક આશરે £૧ બિલિયનની...

લંડનઃ નવી પેન્શન આઝાદીનો કડવો અનુભવ ૫૫થી વધુ વયના પેન્શન બચતકારોને થઈ રહ્યો છે. આશરે ૧૦૦,૦૦૦થી વધુ બચતકારોને તેમના પેન્શનના નાણા ઉપાડવા અથવા નાણાકીય સલાહ...

લંડનઃ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી યુ-બોટ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં ડૂબાડી દેવાયેલા બ્રિટિશ જહાજ એસએસ ગેરસપ્પામાંથી ચાંદીની પાટો બહાર કાઢવાની કામગીરીમાં...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને મુશ્કેલીગ્રસ્ત રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડમાંથી સરકારનો હિસ્સો તબક્કાવાર પાછો ખેંચી લેવાની યોજના જાહેર કરી છે. RBSમાં કરદાતાઓનો...

લંડનઃ બ્રોડબેન્ડ અને મોબાઈલફોન ગ્રાહકો ગેરવાજબી પેનલ્ટીઝ ચુકવ્યા વિના પ્રોવાઈડર બદલી શકશે. જો ઈન્ટરનેટ સર્વિસ ધીમી હોય અથવા અન્ય સમસ્યાઓ હોય તો પ્રોવાઈડરે...

લંડનઃ નોર્થ યોર્કશાયર બીચ પર યુકેના સૌથી પ્રાચીન વેજીટેરીયન ડાયનોસોરના અવશેષો મળી આવ્યા છે. આ વિશાળકાય ડાયનોસોર મધ્ય જુરાસિક પાર્ક એટલે કે લગભગ ૧૭૬ મિલિયન...

લંડનઃ એક સંશોધનમાં દાવો કરાયો છે કે રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ અપરિણીત કે એકલા રહેતા લોકોને ઓછો ખર્ચ કરવો પડે છે. રિલેશનશિપમાં હોવાથી પાર્ટનર સાથે રહેવાને કારણે ખર્ચ વધી જાય છે.

લંડનઃ ગુનાશોધન ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલા તરીકે યુકે પોલીસ વિશેષ ‘પ્રિડિક્ટીવ’ સોફ્ટવેરની મદદથી ગુનાની આગોતરી ભાળ મેળવી લેશે. ગુનેગારો સંભવિત રીતે ક્યારે ગુનો આચરશે તેની અગાઉથી માહિતી મળતા તેને અટકાવવાનું સરળ બની જશે. વેસ્ટર્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ...

લંડન: ભારતીય વિદ્યાર્થીઓને સ્કોટિશ યુનિવર્સિટીઓમાં આકર્ષવા માટે અભ્યાસ પછી સ્કોટલેન્ડમાં જ બે વર્ષ માટે વર્ક વિઝા આપવા વિચારી રહ્યું છે. સ્કોટલેન્ડના યુરોપ...



to the free, weekly Gujarat Samachar email newsletter