ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે.

લંડનઃ યુનાઈટેડ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) ૩.૭ મિલિયન મત સાથે આ ચૂંટણીમાં સમગ્ર બ્રિટનમાં ત્રીજા સ્થાને રહેવા છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે. Ukipના...

લંડનઃ જાહેર હિતમાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ૨૦૧૦માં સાધેલા ગઠબંધનના નિર્ણયની સજા મતદારોએ આપી હોવાનું લિબરલ ડેમોક્રેટ્સ કહી રહ્યા છે. હતાશ પૂર્વ નાયબ વડા...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના રકાસની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી એડ મિલિબેન્ડે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષના કાર્યકારી નેતાની જવાબદારી...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળ્યા પછી ડેવિડ કેમરને સંપૂર્ણ ટોરી સરકારની રચનાની પ્રક્રિયા આરંભી હતી. તેમણે જ્યોર્જ ઓસ્બોર્ન, થેરેસા મે, ફિલિપ હેમન્ડ...

લંડનઃ મધ્ય ઈંગ્લેન્ડના મતદારોએ કન્ઝર્વેટિવ અને ડેવિડ કેમરનને સામાન્ય ચૂંટણીમાં ખોબલો ભરીને મત આપવાના કારણે તેમના ત્રણ મુખ્ય પ્રતિસ્પર્ધીઓને રાજીનામાં આપવાની ફરજ પડી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તમામ આગાહીને ખોટી પાડી ૨૩ વર્ષમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત મેળવી નંબર ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં પરત આવેલા ડેવિડ કેમરનને તેમના સ્ટાફે આનંદપૂર્વક વધાવી લીધા હતા. બકિંગહામ પેલેસમાં...

લંડનઃ લંડનના મેયર બોરિસ જ્હોનસન સાત વર્ષની ગેરહાજરી પછી વેસ્ટમિન્સ્ટરમાં પાછા ફર્યા છે. કન્ઝર્વેટિવ નેતા (૨૨,૫૧૧ મત)એ વેસ્ટ લંડનમાં અક્સબ્રિજ એન્ડ સાઉથ...

લંડનઃ ગુરુવારની રાત્રે લેબર પાર્ટી માટે આઘાતજનક એક્ઝિટ પોલના તારણો જાહેર કરાયા ત્યારે તો પોતાની પાર્ટીના વિજય માટે આત્મવિશ્વાસી એડ મિલિબેન્ડ સાઉથ યોર્કશાયરમાં તેમના મતક્ષેત્રના નિવાસે વિજય પ્રવચન લખવામાં મશગુલ હતા. એક્ઝિટ પોલના તારણો નિહાળતા...



to the free, weekly Gujarat Samachar email newsletter