આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

લંડનઃ રોયલ મેઈલમાં ૫,૫૦૦ કર્મચારીની છટણી કરનારા બોસ મોયા ગ્રીનનું વેતન ૧૩ ટકાના વધારા સાથે £૧.૫૨ મિલિયન કરાયું છે, જે સરેરાશ સ્ટાફ વેતનવધારાથી બે ટકા વધુ છે. મોયા ગ્રીને ઓપરેટિંગ કોસ્ટમાં એક ટકા ઘટાડો કરવા ૫,૫૦૦ નોકરીમાં કાપ મૂક્યો હતો. આના...

લંડનઃ બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં દૂરવર્તી મૂળ સુધારાની માગણીમાં પીછેહઠ નહિ કરવા વડા પ્રધાન ડેવિડ કેમરનને અપીલ કરી છે. કેમરને છેલ્લા થોડાં વર્ષોમાં જાહેર નિવેદનોમાં ઈયુ પાસેથી ૧૦ પોલિસી ક્ષેત્રમાં કન્સેશન્સ મેળવવાના દાવાઓ કર્યા હતા. જોકે,...

લંડનઃ બાંગલાદેશી કોમ્યુનિટી સેન્ટરમાં હિંસક મારામારી અને તોડફોડના પગલે પોલીસે ૧૩ વ્યક્તિની ધરપકડ કરી હતી. લીડ્ઝસ્થિત સેન્ટરની દ્વિવાર્ષિક સામાન્ય સભામાં રોષે ભરાયેલા ટોળાએ ખુરશીઓ ફેંકી હતી અને મારામારીને શાંત કરવા આવેલા પોલીસ અધિકારીઓ સાથે પણ...

લંડનઃ બધાં એશિયનોને એક જ વર્ગમાં મૂકવાથી લેબર પાર્ટીએ મત ગુમાવવા પડ્યા હોવાની આકરી ટીકા સાદિક ખાને કરી છે. લંડનના મેયર બનવા ઉત્સુક લેબર નેતા અને ટૂટિંગના...

લંડનઃ બ્રિટનમાં બાળકો પાંચ વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં પેરન્ટ્સ આશરે £૩૫,૦૦૦ જેટલો જંગી ખર્ચ કરે છે, જેમાં બેબીસીટિંગ પાછળ £૫,૦૦૦નો ખર્ચ સમાવિષ્ટ છે....

લંડનઃ NHS દ્વારા ગત નાણાકીય વર્ષમાં એજન્સી નર્સીસ અને ડોક્ટર્સ પાછળ વિક્રમી £૩.૩ બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. હંગામી સ્ટાફ પાછળનો ખર્ચ એક વર્ષમાં ૩૩...

આશરે દસ લાખ વંશીય લઘુમતી અને ખાસ કરીને ભારતીય મતોએ ડેવિડ કેમરનને ફરી એક વાર ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસે પહોંચાડ્યા છે. ભૂતકાળમાં જે મતજૂથ સાથે ટોરી...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા પાંચમા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન...

દત્તસહજ યોગ મિશન યુકે દ્વારા અગામી તા. ૨૧મી જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૮થી સાંજના ૪ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે તા. ૨૧...

લંડનઃ આંતરરાષ્ટ્રીય પ્રશંસકો ધરાવતા, મૂળ શ્રી લંકાના અભિનેતા અને લંડન બાબાના નામે પ્રખ્યાત કોમ્યુનિટી ચેમ્પિયન કાઉન્સિલર ક્રિષ્ણા સુરેશ હેરોના નવા મેયર...



to the free, weekly Gujarat Samachar email newsletter