પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ યુકે મેદસ્વીતા ટાઈમ બોમ્બનો સામનો કરી રહ્યું છે તેવી ચેતવણીઓ મધ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાના એનાલીસિસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૩ ટકા બ્રિટિશ બાળકો...

લંડનઃ બ્રિટનમાં લોકસમૂહો અને સંસ્કૃતિઓનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે આગામી ૧૫ વર્ષમાં સેન્સસ ફોર્મમાં પોતાને પરંપરાગત વંશીય જૂથોના સભ્યોના બદલે ‘અન્ય’...

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની હત્યાનું કાવતરું આઈરિશ રીપબ્લિક પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. શાહી દંપતી ચાર દિવસ માટે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડ...

લંડનઃ વોલ સ્ટ્રીટમાં £૫૦૦ બિલિયનનું ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નાવિન્દરસિંહ સરાઓને વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ ગોલમાલના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણ માટેના કેસના સામનો કરવા કાનૂની સહાય અપાઈ છે, જેનો ખર્ચ બ્રિટિશ કરદાતાના માથે આવ્યો...

લંડનઃ બેન્ક ઓફ ઈગ્લેન્ડના વડા માઈકલ કાર્નીએ ચેતવણી આપી છે કે વિદેશી કામદારોનો વધતો પ્રવાહ વેતનો નીચાં લાવી અર્થતંત્ર માટે જોખમ સર્જી રહ્યો છે. યુકેમાં...

લંડનઃ આ ચૂંટણી પછી બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સૌથી વધુ ૩૨ સજાતીય સાંસદ હોવાનો અનોખો વિક્રમ સ્થપાયો છે. ગત હાઉસમાં ૨૬ ગે, લેસ્બિયન અને બાયસેક્સ્યુઅલ...

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે.

લંડનઃ યુનાઈટેડ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) ૩.૭ મિલિયન મત સાથે આ ચૂંટણીમાં સમગ્ર બ્રિટનમાં ત્રીજા સ્થાને રહેવા છતાં તેનો માત્ર એક સાંસદ ચૂંટાયો છે. Ukipના...



to the free, weekly Gujarat Samachar email newsletter