શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ લેસ્બિયન માતા પોલી ચૌધરી અને તેની ૪૩ વર્ષની પ્રેમિકા કીકી મુદ્દરના અત્યાચારથી પોલીની આઠ વર્ષની બાળકી આયેશાનું મોત નીપજ્યું હતું. ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધા...

લંડનઃ વિદેશી ભાડૂતી માતાઓ દ્વારા બાળકોને જન્મ અપાવવા ઈચ્છતા બ્રિટિશ પેરન્ટ્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. માત્ર ૨૦૧૩માં જ ૧૫૦૦ બ્રિટિશ પેરન્ટ્સે વિદેશી ભાડૂતી માતાઓ મારફત સંતાન મેળવ્યાં હતા.

લંડનઃ નીસડનના મકાનને ગેરકાયદે પાંચ સબસ્ટાન્ડર્ડ ફ્લેટ્સમાં ફેરવી ભાડે આપવા બદલ કેન્સાલ રાઈઝના ખીમજી રામજી પટેલ અને તેમના પુત્ર નારણ ખેતાનીએ £૬,૦૦૦- £૬,૦૦૦નો દંડ અને કાઉન્સિલની કોસ્ટ માટે £૬૧૩ ચૂકવવાનો આદેશ વીલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે કર્યો...

લંડનઃ સાઈબાબાના નામે લોકોની શ્રદ્ધા સાથે છેતરપીંડી આચરતા મહાઠગ મોહમ્મદ અશરફીને ગત મહિને નવ વર્ષની જેલની સજા કરાઈ છે. તેણે શ્રદ્ધાળુ લોકો સાથે £૬૫૦,૦૦૦ની...

લંડનઃ પૌત્ર જ્યોર્જને મળવા માટે ઉત્સુક પ્રિન્સ ચાર્લ્સ પુત્રવધુ કેટના માતાપિતા મિડલટન્સની દખલગીરીથી વ્યથિત છે. પ્રિન્સ ચાર્લ્સ કહે છે કે મને મારા પૌત્રને...

લંડનઃ પૂર્વ સાંસદ અને લેખક લોર્ડ જેફ્રી આર્ચરે આક્ષેપ કર્યો છે કે બોલીવૂડ ફિલ્મનિર્માતાઓ તેમની વાર્તાઓના પ્લોટ્સની ચોરી કરતા રહ્યા છે. તેમણે ‘નોટ એ પેની...

કેન્ટના ટોનબ્રિજ ખાતે ફાર્મ ધરાવતા અને પ્રાથમિક શાળાના ૬૨ વર્ષના નિવૃત્ત શિક્ષીકા રોઝમેરી ટર્નબોલ બે ઘોડાના પગ નીચે કચડાઇ જતા મોતને ભેટ્યા હતા.

આમ તો આપણા દેશ ઇંગ્લેન્ડે દુનિયાને શેક્સપીયર, સ્ટીમ લોકોમોટીવ એન્જીન, કોમ્પ્યુટર, આઇઝેક ન્યુટન અને ફોટોગ્રાફીની ભેટ આપી છે. પરંતુ 'ધ હિસ્ટ્રી બોઇઝ' અને 'ટોકીંગ હેડ્ઝ'ના લેખક એલન બેનેટ્ટ માને છે કે ઇંગ્લેન્ડે દુનિયાના 'હીપોક્રસી' એટલે કે દંભ...

ઘરે બનાવાયેલા ચિકન હંમેશા ફૂડ પોઇઝનીંગના જોખમથી ભરેલી હોય છે. કારણ કે સુપરમાર્કેટ દ્વારા તેમાં ભળેલા જોખમી જંતુઅો દૂર કરી શકતા નથી એમ અધિકારીક અહેવાલોમાં જણાવાયું છે.

નોર્થ વેસ્ટ લંડનમાં હેરોના મેનોર રોડ પર રહેતા અને માત્ર ૧૦ જ વર્ષની વયે બોન મેરોની તકલીફ (Dyskeratosis Congenita) ધરાવતા માસુમ દુષ્યંત મહેતાનો જીવ બચાવવો...



to the free, weekly Gujarat Samachar email newsletter