‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં એક બે નહિં પણ ૧૭૦ કરતા વધારે ઘરમાં ચોરી કરનાર ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા અોવીડીયુ કોન્સ્ટાટીન પ્લામાડા (૩૧) અને તેની સાથીદાર...

અજીબ સવાલ છે ને! યોર્કશાયરના હલ ખાતે આવેલા ચેન્ટલેન્ડ્ઝ એવન્યુ સીમેટ્રીમાં આવેલ વીપીંગ વીલ્લો ઝાડને નાક ઉગ્યું છે. કુદરતના અજીબ કરિશ્મા સમાન આ ઝાડના નાકમાં...

લંડનઃ બ્રિટનના ઈમિગ્રેશન નિયમો ગયા વર્ષે હળવાં બનાવાયાં પછી યુરોપના ગરીબ દેશોમાંથી બ્રિટનમાં કામ કરવા માટે સાત ગણા માઈગ્રન્ટ્સની નોંધણી કરાઈ છે એટલે કે...

લંડનઃ વેમ્બલીમાં બાર્કલેઝ બેન્કના કલાર્ક અમિત કંસારાએ ઠગોને ગ્રાહકોના ખાતામાંથી £૫૦૦,૦૦૦ની ઉચાપત કરવામાં મદદ કરી હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ થઈ હતી. કંસારાએ ખુદ નાણાકીય ટ્રાન્સફર કરી હતી અથવા તેના સાથીઓને ગ્રાહકોની ખાનગી માહિતી પૂરી...

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના લીડ્સમાં ૧૮ વર્ષીય એશિયન તરુણી પર બળાત્કારની ઘટનાને પોલીસ હવે હત્યાના પ્રયાસ તરીકે ગણવા લાગી છે. આ તરુણી પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજા સાથે લગભગ મૃત અને લોહીભીની હાલતમાં બસસ્ટોપ પાસે છોડી દેવાઈ હતી. શુક્રવારે રાત્રે...

લંડનઃ બ્રિટનની પાર્લામેન્ટમાં એશિયન મૂળના દીર્ઘકાલીન સંસદસભ્ય કિથ વાઝે ૧૪ માર્ચે પાર્લામેન્ટ સ્કવેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણના આયોજનને બિરદાવતી...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને હિન્દુ પ્રાઈમરી સ્કૂલ સહિત ક્રોયડનમાં બે ફ્રી સ્કૂલ્સની જાહેરાત કરી છે. હિન્દુ ચેરિટી અવંતી સ્કૂલ્સની પ્રાઈમરી શાળા અને વેલિંગ્ટન કાઉન્ટી ગ્રામર સ્કૂલની સેકન્ડરી ફ્રી સ્કૂલ ક્રોયડનમાં સ્થપાશે.

લંડનઃ લેસ્બિયન માતા પોલી ચૌધરી અને તેની ૪૩ વર્ષની પ્રેમિકા કીકી મુદ્દરના અત્યાચારથી પોલીની આઠ વર્ષની બાળકી આયેશાનું મોત નીપજ્યું હતું. ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધા...

લંડનઃ વિદેશી ભાડૂતી માતાઓ દ્વારા બાળકોને જન્મ અપાવવા ઈચ્છતા બ્રિટિશ પેરન્ટ્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. માત્ર ૨૦૧૩માં જ ૧૫૦૦ બ્રિટિશ પેરન્ટ્સે વિદેશી ભાડૂતી માતાઓ મારફત સંતાન મેળવ્યાં હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter