દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

લંડનઃ ઈસ્લામિક ઉગ્રવાદ અને કટ્ટરતાની ભરતીને અટકાવવા સરકાર સિટિઝનશિપ આપવામાં કડકાઈ સહિત સંખ્યાબંધ કઠોર પગલાં વિચારી રહી છે. હોમ ઓફિસની નવી ઉગ્રતાવાદવિરોધી નીતિના મુસદ્દામાં શરિયા કોર્ટને નિશાન બનાવવા સાથે બાળકોનું બ્રેઈનવોશિંગ કરી શકે તેવા ઉદ્દામવાદીઓ...

લંડનઃ રેફ્રિજરેટર્સના ફ્રીઝરને સલામત બનાવવાની અપીલ સાથે લંડન ફ્રાયર બ્રિગેડ દ્વારા હેરોની એક વ્યક્તિના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લંડનમાં ૨૦૧૦ પછી સાત મૃત્યુ અને ૭૧ ગંભીર ઈજાની ઘટનાઓ છતાં મોટા ભાગના ફ્રિજ ઉત્પાદકોએ ડિઝાઈનો સુધારી નથી.

લંડનઃ બ્રિટનમાં વસતા બાંગલાદેશી અને પાકિસ્તાની લોકોમાં નબળાં આરોગ્ય માટે તેમના જનીનો અંશતઃ કારણભૂત હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ચોક્કસ કોમ્યુનિટી સંબંધિત...

લંડનઃ દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે ૫૩ દેશો સંયુક્તપણે આધુનિક કોમનવેલ્થના વૈશ્વિક અને વૈવિધ્યસભર પરિવારના સભ્યો તરીકે જે કડીઓથી જોડાયેલાં તેની ઉજવણી કરે છે. આ વર્ષના કોમનવેલ્થ દિવસે બકિંગહામ પેલેસ નજીક કન્સ્ટિટ્યુશન હિલમાં મેમોરિયલ ગેટ્સ...

લંડનઃ વેમ્બલીમાં બાર્કલેઝ બેન્કના કલાર્ક અમિત કંસારાએ તેના કાર્યકાળ દરમિયાન ઠગોને કસ્ટમર્સના એકાઉન્ટમાંથી પાંચ લાખ પાઉન્ડની ઉચાપત કરવામાં મદદ કર્યાની રજૂઆત...

લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં એક બે નહિં પણ ૧૭૦ કરતા વધારે ઘરમાં ચોરી કરનાર ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા અોવીડીયુ કોન્સ્ટાટીન પ્લામાડા (૩૧) અને તેની સાથીદાર...

અજીબ સવાલ છે ને! યોર્કશાયરના હલ ખાતે આવેલા ચેન્ટલેન્ડ્ઝ એવન્યુ સીમેટ્રીમાં આવેલ વીપીંગ વીલ્લો ઝાડને નાક ઉગ્યું છે. કુદરતના અજીબ કરિશ્મા સમાન આ ઝાડના નાકમાં...

લંડનઃ બ્રિટનના ઈમિગ્રેશન નિયમો ગયા વર્ષે હળવાં બનાવાયાં પછી યુરોપના ગરીબ દેશોમાંથી બ્રિટનમાં કામ કરવા માટે સાત ગણા માઈગ્રન્ટ્સની નોંધણી કરાઈ છે એટલે કે...

લંડનઃ વેમ્બલીમાં બાર્કલેઝ બેન્કના કલાર્ક અમિત કંસારાએ ઠગોને ગ્રાહકોના ખાતામાંથી £૫૦૦,૦૦૦ની ઉચાપત કરવામાં મદદ કરી હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ થઈ હતી. કંસારાએ ખુદ નાણાકીય ટ્રાન્સફર કરી હતી અથવા તેના સાથીઓને ગ્રાહકોની ખાનગી માહિતી પૂરી...



to the free, weekly Gujarat Samachar email newsletter