ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

લંડન,ઇસ્તંબુલઃ ૧૮ તરુણી સહિત ૬૦ બ્રિટિશ સ્ત્રીઓ ત્રાસવાદી સંગઠન ISISમાં જોડાવાં સીરિયા પહોંચી હોવાનો દાવો બ્રિટનની ત્રાસવાદ-વિરોધી પોલીસના અધિકારીએ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમણે એવો ઘટસ્ફોટ પણ કર્યો હતો કે ૧૮ તરુણીઓ પૈકી પાંચ તો ૧૫-૧૬...

લંડનઃ યુકેની 80 કંપનીમાં માઈગ્રન્ટ વર્ક્સના ફાળા અને અસર વિશે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ દ્વારા ગુણાત્મક અને ઊંડા અભ્યાસમાં જણાવાયું છે કે માઈગ્રન્ટ કામદારોએ...

લંડનઃ બ્રિટનમાં હવે પત્રો મોકલવાનું મોંઘુ થશે કે કારણ કે રોયલ મેઈલ દ્વારા 30 માર્ચથી ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમતોમાં એક પેન્સનો વધારો કરાઈ...

લંડનઃ બ્રિટનમાં ચારમાંથી એક મુસ્લિમ શાર્લી હેબ્દો હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. એક નવા અભ્યાસમાં ૨૭ ટકા બ્રિટિશ મુસ્લિમોએ જણાવ્યું હતું કે તેઓ પેરિસના શાર્લી હેબ્દો મેગેઝિન પર હુમલાના હેતુ માટે કેટલીક સહાનુભૂતિ રાખે...

લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનની ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ ડો. જ્હોન જેરિમના સંશોધન અનુસાર ઈમિગ્રેશનના કારણે બ્રિટનની વસ્તીમાં નબળાં ગણિત...

લંડનઃ ડિઝની’સ ફ્રોઝન કાર્યક્રમની ૧૦ વર્ષીય ચાહક એસ્થર ઓકાડે ઢીંગલીઓ સાથે રમતાં રમતાં હવે ઓપન યુનિવર્સિટીમાં મેથ્સની ડીગ્રી માટે અભ્યાસ કરવાની છે. બ્રિટનમાં...

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સની કોન્ફરન્સમાં લોર્ડ નાઝિર અહેમદે સામાન્ય ચૂંટણીમાં બ્રિટિશ પ્રતિનિધિઓ માટે ભલામણો સમાન કાર્યકારી મુસ્લિમ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોમ્યુનિટી સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ પછી ૨૩ ફેબ્રુઆરીએ આયોજિત બેઠકમાં ૪૦૦થી વધુ શિયા-અને...

આગામી ચૂંટણીમાં વંશીય અને અન્ય મતદારોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓમાં આરોગ્યનો પણ સમાવેશ થાય છે, કારણ કે ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સામેના વિશાળ...

લંડનઃ સોમાલિયાસ્થિત ધર્મઝનૂની ત્રાસવાદી જૂથ અલ-શબાબ દ્વારા રીલિઝ કરાયેલા વિડિઓમાં લંડનના ઓક્સફર્ડ સ્ટ્રીટ અને વેસ્ટફિલ્ડ સેન્ટર્સ સહિત વિશ્વના સૌથી વ્યસ્ત શોપિંગ વિસ્તારોમાં હુમલાની ધમકીઓ અપાઈ છે.

લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS-UK)એ ITV કાર્યક્રમ ‘ચેરિટીઝ બીહેવિંગ બેડલી’માં કરાયેલા આક્ષેપો નકારી કાઢ્યા છે. આ કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરી, બુધવારે રાત્રે પ્રસારિત કરાયો હતો. સંસ્થાએ નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય ધર્મના વિરોધી તરીકે અમારું...



to the free, weekly Gujarat Samachar email newsletter