અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

ઈસ્ટ હામ ખાતે ૧૯ માર્ચ ગુરુવારે ચાકુના ઘા મારી હત્યા કરાયેલી ૪૦ વર્ષીય મહિલા શાદિકા મોહસીન પટેલની વધુ માહિતી આપવા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ લોકોને...

મેયર સાદિક ખાને હજુ પણ પબ્સની મુલાકાત લેતા અને જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લંડનવાસીઓની આકરી ટીકા કરી પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી છે. તેમણે લંડન એસેમ્બલીને...

બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગમાં એક રહસ્યમય દરવાજો મળી આવ્યો છે. ઇમારતના સમારકામ દરમિયાન મળેલો આ ગુપ્ત રસ્તો વેસ્ટમિન્સ્ટર હોલ તરફ જાય છે. કટોકટીની કોઈ...

ગત વીકેન્ડમાં જોર્જી વાવાઝોડાએ જોરદાર પવન અને હીમવર્ષા સાથે બ્રિટન સહિત પાટનગર લંડનને પણ ઠંડુગાર બનાવ્યું હતું. ૧લી માર્ચ, રવિવારે આવી કડકડતી ઠંડીમાં પણ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સત્તાવાર નિવાસસ્થાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ટુંક સમયમાં લગ્નની શરણાઈઓ અને નવજાત શીશુની કિલકારીઓથી ગાજી ઉઠવાનું છે. વડા પ્રધાન બોરિસનાં...

મે મહિનામાં આવી રહેલી લંડનની ચૂંટણીઓમાં બ્રેન્ટ અને હેરો લંડન એસેમ્બલી બેઠક માટે લેબર પાર્ટીએ કૃપેશ હીરાણીની પસંદગી કરી છે. વર્તમાન લંડન એસેમ્બલી મેમ્બર...

બ્રિટિશ સમાજનું પોત ઘસાઈ રહ્યું છે. બ્રિટિશરો વાતો ઓછી કરે છે અને ઓનલાઈન રહેવાનું વધુ પસંદ કરે છે. લોકો ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે વાત કરવાનું ટાળે છે....

ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે...

ગુજરાતી ભાષાના શબ્દસાધક અને સદાય ખુશમિજાજ, લબ્ધપ્રતિષ્ઠિત કવિશ્રી પંકજભાઇ વોરા ૯૦ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૭ ફેબ્રુઆરી, સોમવારે સાંજે એમના નિવાસસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter