દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉનમાં આંશિક છૂટછાટ જાહેર કરી છે પરંતુ, શાળાઓ હાલ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પણ જણાવ્યું...

કાઉન્સિલર સુરેશભાઇ લક્ષ્મીદાસ કણસાગ્રાનો જન્મ ટરોરો, યુગાન્ડામાં ૧૦ મે ૧૯૪૮માં થયો હતો. ટરોરો અને મ્બાલેમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ભારતમાં...

તેમણે પોતાના જનરલ્સના આદેશોનું પાલન કર્યું. તેમણે સમગ્ર યુરોપ અને એશિયા સંસ્થાનો અને નોર્થ આફ્રિકાના સમરાંગણોમાં આગેકૂચ કરી હતી. તેમણે ભયાનક મોત નિહાળ્યા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘સ્ટે એલર્ટ- કન્ટ્રોલ ધ વાઈરસ – સેવ લાઈવ્ઝ’નું નવું સૂત્ર આપ્યું છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે. જોકે, મારા મતે આ સૂત્ર પરફેક્ટ છે! લોકડાઉન હળવું કરવાની બાબત કદી સરળ રહેવાની નથી. ‘ઘરમાં જ રહો’ની સૂચના સીધી સાદી હતી...

બ્રિટનમાં માત્ર લંડનમાં ૯ માર્ચથી ૧૯ એપ્રિલના ૧૦ દિવસ દરમિયાન ઘરેલું હિંસાના કિસ્સામાં ૪૦૦૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ એક દિવસમાં અંદાજે ૪૦૦ લોકોની...

કોરોના વાઈરસ સામેના જંગમાં NHS ચેરિટીઝ માટે લગભગ ૨૯ મિલિયન પાઉન્ડથી વધુ જંગી દાન એકત્ર કરી લોકોના દિલમાં અભૂતપૂર્વ સ્થાન મેળવી ચુકેલા ૯૯ વર્ષના પીઢ આર્મી...

નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...

નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter