સ્ટીફન લોરેન્સના એક શકમંદ હત્યારા જેમી એકોર્ટે ૪ મિલિયન પાઉન્ડના ડ્રગ સોદામાં પોતે મુખ્ય હોવાનું કબૂલ કરતાં હવે હત્યાના પાંચમાંથી ચાર શકમંદ જેલભેગા થયા છે.
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
સ્ટીફન લોરેન્સના એક શકમંદ હત્યારા જેમી એકોર્ટે ૪ મિલિયન પાઉન્ડના ડ્રગ સોદામાં પોતે મુખ્ય હોવાનું કબૂલ કરતાં હવે હત્યાના પાંચમાંથી ચાર શકમંદ જેલભેગા થયા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...
સાઉથ ઈસ્ટ લંડનની બેલ્માર્શ જેલમાં દાણચોરીથી અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડનું ડ્રગ ઘૂસાડવાના પ્રયાસની શંકાના આધારે જેલના ૪૯ વર્ષીય ઈમામ મોહમ્મદ રાવતની ધરપકડ કરાઈ...
અનેક ગુના આચરીને પોલીસથી છૂપાતા રહેલા અને ફેસબુક પર પોલીસની મશ્કરી કરનારા ૧૮ વર્ષીય એલિયટ બોવરે અકસ્માતમાં ૧૬ મહિનાના બાળક સહિત ચાર લોકોને મારી નાખ્યા...
ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...
પુરુષ પ્રેમી સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ગત મે મહિનામાં ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના આરોપી ફાર્માસિસ્ટ મિતેશ પટેલે ટેસાઈડ ક્રાઉન કોર્ટને...
ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો...
૧૫ વર્ષીય મેગન લીએ પોતાને નટની એલર્જી હોવાનું રોયલ સ્પાઈસ ટેકઅવેને જણાવ્યું હોવાં છતાં તેની અવગણના કરી તેને નટ સાથેનું ફૂડ અપાયું હતું. આ ફૂડ ખાતાં તેને રિએક્શન આવ્યું હતું અને અસ્થમાના એટેકમાં ઓસ્વાલ્ડવિસલ લેન્કસ જતાં રસ્તામાં જ તેનું મૃત્યુ...
હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી...
પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન...