હરહંમેશ નિયમીત રીતે દર શુક્રવારે ટપાલમાં પોતાના પ્રાણપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મેળવતા વાચક મિત્રો આ સપ્તાહે ભારે હીમવર્ષાના કારણે બન્ને સાપ્તાહિકો નિયત સમયે મેળવી શક્યા નહોતા.
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
હરહંમેશ નિયમીત રીતે દર શુક્રવારે ટપાલમાં પોતાના પ્રાણપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મેળવતા વાચક મિત્રો આ સપ્તાહે ભારે હીમવર્ષાના કારણે બન્ને સાપ્તાહિકો નિયત સમયે મેળવી શક્યા નહોતા.

લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી...
યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ 'નેતાજી' પછી હવે બીજા 'ગપ્પીદાસ'ના કહેવાતા વ્યભીચાર અને અનૈતિક સંબંધો વિષે વરવા આક્ષેપો બહાર આવતા 'ગપ્પીદાસ'ના યુકે અને ભારત સ્થિત સમાજમાં સોંપો...

લંડનમાં વસતા અને માત્ર ૧૪ વર્ષની વયે માતા-પિતાના આશીર્વાદ સાથે સંગીત શીખવાની શરૂઆત કરનાર સોનુ ગજ્જરનું નામ બ્રિટનના સંગીત રસીકોમાં જાણીતું બની ગયું છે.

આવતા વીકે 'મધરર્સ ડે'નું પર્વ આવી રહ્યું છે. માતૃવંદના કરતા આ પર્વ નિમિત્તે માતૃત્વ ઝંખતી એક યુવતીએ લગ્નના માંડવે કોઇ પુરુષ સાથે સપ્તફેરા ફર્યા વગર જ કુંવારે...

આપબળે મહેનત મજુરી કરીને સિધ્ધીના સોનેરી શિખરોને સર કરનાર એશિયન સમુદાયના શ્રેષ્ઠીઅોની સફળતાની યશગાથાને રજૂ કરતો પ્રેરણાદાયી વિશેષાંક 'એશિયન જાયન્ટ્સ : ઇન્સપાયરીંગ...

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટલ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન એક ભવ્ય મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં...

બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વક્ષેત્રે છેલ્લા ૩૪ વર્ષથી 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકમાં ક્રિયાશીલ મેનેજીંગ એડિટર કોકિલાબહેન પટેલના પત્રકારત્વ આલેખનોના...

યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર...
અત્યાચારભર્યા (એબ્યુસીવ) મુકદ્દમા બદલ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઅોમાં સૌથી વધુ જાણીતા અને વિશાળ માત્રામાં ક્લાયન્ટ્સ ધરાવતા લંડનના વિલ્સડન સ્થિત મલિક અને મલિક સોલિસીટરના અનુભવી ઇમિગ્રેશન સોલિસીટર ભાઇઅો મલિક મોહમ્મદ સલીમ ઉપર પ્રેકટીસ કરવા...