KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ગરજવાનને અક્કલ ન હોય એ કહેવતને સાચી ઠેરવતા અને હરહંમેશ યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા હવાતીયા મારી રહેલા એક કહેવાતા 'નેતાજી'એ તાજેતરમાં ફરી એક વખત બફાટ કરી પોતાની બચી હતી તેટલી આબરૂના પણ...

બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ઇન્સ્ટીટ્યુટ અોફ ડાયરેક્ટર (IoD) વેસ્ટ મીડલેન્ડ્સના ચેરમેન ડો. જેસન વોહરાને પ્રિન્સ ઓફ વેલ્સ...

યુકેના વેમ્બલીમાં છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત સ્કાયલિંક ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડ હવાઈ, કોચ, ક્રૂઝ અને યાત્રા પ્રવાસના આયોજનમાં કુશળ છે. કૈલાસ માનસરોવર,...

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ...

સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન...

કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર...

ન્યૂહામસ્થિત સરકારી સ્કૂલ સેન્ટ સ્ટીફન સ્કૂલના ભારતીય મૂળના પ્રિન્સિપાલ નીના લાલને આઠ વર્ષની વયની બાળાઓ પર હિજાબ પહેરવાનો પ્રતિબંધ લગાવવાના પ્રયાસ બદલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતના વિકાસની વિશ્વપતાકા લહેરાઈ રહી છે ત્યારે યુએસ સહિતના દેશો તેના માર્ગમાં વિશ્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના...

ભારતીય હાઈ કમિશને ૨૬ જાન્યુઆરીએ ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન લંડનના મેફેરની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ ખાતે કર્યું હતું. સાંજના આ સમારંભમાં...

ભારતીય પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીએ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર ભારતતરફી અને ભારતવિરોધી જૂથો દ્વારા સામસામા સૂત્રોચ્ચાર અને વિરોધી દેખાવો કરાયા...



to the free, weekly Gujarat Samachar email newsletter