શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

બ્રિટિશ આર્મી પરિવારના ૨૪ વર્ષીય સંતાન મોહમ્મદ અબ્બાસ ઈદરીસ અવાનને યુકેમાં ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા...

ડેવોનમાં વૃદ્ધ લોકોની જીવનભરની બચતો સાથે છેતરપિંડી કરવામાં માહિર એશિયન મૂળના પાંચ પુરુષ અને એક સ્ત્રીની મની લોન્ડરિંગ ગેંગને હેરો ક્રાઉન કોર્ટે કુલ ૧૬...

નાની વાતમાં ગુસ્સામાં આવી અન્ય મહિલાનો કાન કરડી લેનારી અને તેના પેટમાં મુક્કાઓનો વરસાદ વરસાવનારી ૨૭ વર્ષીય શોલ હેમન્ડને સધર્ક ક્રાઉન કોર્ટે સોમવાર, ૧૮...

લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડનના મહિલા પ્રમુખ તરીકે સક્રિય ઉર્મિલાબહેન નરેન્દ્રભાઇ ઠક્કરનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં  થયો હતો. યુ.કે.માં ૧૯૬૨માં આવ્યા બાદ...

ક્રિસમસના તહેવારમાં લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે ચોરીનું પ્રમાણ વધી જાય છે. મેટ્રોપોલીટન પોલીસે આ ગાળામાં ચોરીથી પોતાના ઘરનું રક્ષણ કરવા લોકોને સલાહ...

પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ‘Tolerating the Intolerant’ કાર્યક્રમ માટે હિન્દુ રાષ્ટ્રવાદી તપન ઘોષને આમંત્રિત કરવા બદલ હેરો કાઉન્સિલે હેરો ઈસ્ટના ટોરી...

હેરોની બિઝનેસવુમન માનસી અધોલિયા આ મહિને લંડનવાસીઓ માટે પોતાની નવી બિઝનેસ એપ ‘Aunty Ji’ને લોન્ચ કરી રહ્યા છે. આમ તો, ફ્રી એપ ૧૦ ડિસેમ્બરે લોન્ચ થવાની હતી...

શ્રી BAPS નંબર પ્લેટ યુકેની સૌથી મોંઘી નંબર પ્લેટનો વિક્રમ તોડી હજુ આગળ વધી રહી છે. ક્રિસમસના દિવસે બોલીનો અંત આવવાનો છે ત્યારે આ પ્રી-રીલિઝ્ડ નંબર પ્લેટ SR18APS...

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા બિઝનેસ કોમ્યુનિટીના પસંદગીના મહેમાનો માટે ‘ચેન્જિંગ ડાયમેન્શન્સ ઓફ હિન્દુઝ ગ્લોબલી’ વિષય અંગે વિશેષ સભાનું આયોજન...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...



to the free, weekly Gujarat Samachar email newsletter