KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ...

એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને...

બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે...

આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી...

 ધ ભવન્સ દ્વારા એર ઈન્ડિયા અને ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સહયોગથી સોમવાર ૧૫ મેએ એર ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રણેતા માણેક અરદેશિર...

આશરે એક મહિના અગાઉ વકીલ પત્ની અને બે સંતાનોની માતા રેનાટા એન્ટઝેક ગુમ થયાની તપાસ પછી પોલીસે ૪૭ વર્ષના ડેન્ટિસ્ટ પતિ માજિદ મુસ્તફા અને તેના મિત્ર રોબર્ટ...

પૂર્વ બસ કન્ડક્ટર અને ૨૦૧૦થી એલ્પર્ટન ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ બ્રેન્ટ બરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પૂર્વ મેયર...

એસેક્સના એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટના સૌથી વધુ વસ્તી ધરાવતાં લાઉટન નગરમાં ભારતીય મૂળના કાઉન્સિલર ફિલિપ અબ્રાહમને મેયરપદે ચૂંટવામાં આવ્યા છે. ગત એક વર્ષથી...

કેન્ટમાં સંખ્યાબંધ પ્રોપર્ટી ધરાવતા ૬૯ વર્ષીય બ્રિટિશ મકાનમાલિક ફર્ગસ વિલ્સને ભારતીયો અને પાકિસ્તાનીઓને મકાન ભાડે ન આપવામાં ભેદભાવ રાખવાના મુદ્દે કાનૂની...

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના...



to the free, weekly Gujarat Samachar email newsletter