KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ડચેસ ઓફ કેમ્બ્રીજે જણાવ્યું હતું કે બાળકો વાત કરે તે પહેલા પેરન્ટ્સે તેમને લાગણીઓ અને માનસિક સ્વાસ્થ્ય વિશે કેળવણી આપવી જોઈએ. વેસ્ટ લંડનના હેઈસમાં ન્યૂ...

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા ગેલિઆર્ડ હોમ્સ અને ચાઈલ્ડ એન્ડ ચાઈલ્ડના સહયોગ સાથે ૧૯ એપ્રિલ, ૨૦૧૭ની સાંજે લંડન વિક્ટોરિયા ખાતે ડબલ ટ્રી...

"આજે દેશમાં અને વિદેશમાં સૌ કોઇ પશ્ચિમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે અમને આનંદ છે કે યુકેમાં વસતા આપ સૌ ગુજરાતીઅો અને ભારતીયોએ પોતાના સંસ્કાર, સંસ્કૃતિ...

છેલ્લાં આઠ કરતાં વધુ વર્ષથી લંડનમાં રહેતા અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપીકલ મેડિસીનના સંશોધક અને ગ્લોબલ મેન્ટલ હેલ્થના ૩૮ વર્ષીય ટ્યૂટર ડો. ચેસ્મલ...

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'...

કેન્ટના રહીશ અને ૫૨ વર્ષીય ખાલિદ મસુદે લંડનમાં હુમલો કર્યો તેના એક સપ્તાહ અગાઉ જ તેના પરિવારને આખરી ફોન દ્વારા પોતાના મૃત્યુની જાણ કરી હોવાનું મનાય છે....

મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષની ઉજવણી લંડનના નેહરુ સેન્ટરમાં સોમવાર, ૧૦ એપ્રિલે કરવામાં આવી હતી. આ સમયે પીઢ NRI જર્નાલિસ્ટ ડો. વિજય...

સાઉથબેંક સેન્ટરમાં આ વર્ષે શુક્રવાર, ૯ જૂનથી ૧૮ જૂન સુધી યોજાનારા મેલ્ટડાઉન ફેસ્ટિવલનું આયોજન શ્રીલંકામાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા માતંગી ‘માયા’ અરુલપ્રગાસમ...

પરફોર્મન્સ આર્ટિસ્ટ હિતેન પટેલની નવી ફિલ્મો આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭થી ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી માન્ચેસ્ટર આર્ટ ગેલેરીમાં દર્શાવાશે. હિતેન કલ્પનાઓને જીવંત...

સેલ્વા અને થાર્શિની પંકજ દ્વારા પાંચમી એપ્રિલે લંડનની મેફેર હોટેલ ખાતે શ્રી લંકાના નવા વર્ષના ડિનર અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનસ્થિત ખાનગી...



to the free, weekly Gujarat Samachar email newsletter