શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લૂટનના નિષ્ફળ સુસાઈડ બોમ્બર ૨૨ વર્ષીય મુબશીર જમીલ સામે ઓલ્ડ બેલી કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જમીલે એમેઝોન વેરહાઉસમાં કામ કરીને ૨ હજાર પાઉન્ડની બચત...

બીજી ફેબ્રુઆરીની સાંજે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ૧૧મા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ ૨૦૧૭ પ્રસંગે જીવનના વિવિધ કાર્યક્ષેત્રોમાં...

ભારતીય હાઈ કમિશને ૨૧ ફેબ્રુઆરીએ ભાવિ ભારતીય ફેશન ડિઝાઈનર્સ અને ક્યુરેટર્સની ટીમ માટે સમારંભનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ લંડનમાં ઈન્ટરનેશનલ ફેશ શોકેસ...

તમારા સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકુળ હોય પણ તમે ઉદ્યમમાં માનતા હોવ અને જરૂરી પ્રયાસો કરો તો તમે સમૃદ્ધ થઈ જ શકો. લંડનના સૌથી વંચિત વિસ્તારના રહેવાસી શાહ...

મિનિસ્ટર ફોર સ્કૂલ્સ લોર્ડ નાશે ગુરુવાર, બીજી માર્ચે હેરોસ્થિત કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ (KAPSH)ની મુલાકાત લીધી હતી. સરકારી ભંડોળ સાથેની પ્રથમ હિન્દુ...

વેલ્ડસ્ટનની હાઈસ્ટ્રીટમાં ૨૭ ફેબ્રુઆરીએ ૩૪ વર્ષીય મોહમ્મદ અલ – ઝુફૈરીની હત્યાના આરોપી વેલ્ડસ્ટનના ટ્યુડર ગાર્ડન્સમા રહેતા ૨૬ વર્ષીય ફેમી ઓમોટોસોને ૬ઠ્ઠી...

કાઉન્સિલ ઈન્સ્પેકટર્સને આસ્ડાના નોર્થ લંડન હોમ ડિલિવરી ડેપોમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવતાં તેને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. એસેક્સ અને લંડનમાં ઓનલાઈન ખરીદારોને ખાદ્યપદાર્થોનું વિતરણ કરતી એન્ફિલ્ડ સાઈટ ખાતે બ્રેડ સેક્શનમાં મરેલાં ઉંદર...

ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને...

ગત જુલાઈમાં ત્રણ મહિનાના કુરુપ બાળક રિફાત મોહમ્મદની હત્યા કરવાનો કેસ તેના માતા-પિતા રેબેકા નાઝમિન અને મોહમ્મદ મિયા સામે ઓલ્ડ બેઈલી કોર્ટમાં ચાલી રહ્યો છે. બાળક કુરુપ હોવાથી તેની સાથે ખરાબ વ્યવહાર કરાયો હતો. તેના શરીરમાં ૪૭ હાડકાં તૂટેલાં હતા...

પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને...



to the free, weekly Gujarat Samachar email newsletter