KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

વેસ્ટમિન્સ્ટર આતંકી હુમલાની ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે ૨૨ માર્ચની ઘટનામાં હુમલાખોર ખાલિદ મસૂદે ચાર વ્યક્તિની હત્યા કરી તે પછી તેને ઠાર મારવામાં આવ્યો...

હડર્સફિલ્ડ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૨૭ પુરુષો સામે બળાત્કાર, છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવી અને માનવ તસ્કરી સહિતના અસંખ્ય આરોપો લગાવાયા છે. આ લોકો સામે ૨૦૦૪થી ૨૦૧૧ના ગાળામાં ૧૧-૧૭ વયજૂથની ૧૮ છોકરીઓ પર બળાત્કાર અને જાતીય હુમલા આચરવા સહિતના...

જુનિયર એશિયન ડોક્ટર જીવ્સ વિજેસૂર્યાએ વેસ્ટમિન્સ્ટર હુમલાનો ભોગ બનેલાની સારવારમાં પહોંચી કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પેશ કર્યું હતું. મૂળ શ્રી લંકાના મનાતા...

પાર્લામેન્ટની બહાર આતંકી હુમલાના પગલે હાઈ પ્રોફાઈલ સ્થળો વિન્ડસર કેસલ અને બકિંગહામ પેલેસની સુરક્ષા વધારી દેવાઈ છે. થેમ્સ વેલી પોલીસ દ્વારા સમીક્ષા કરાયા...

વિશ્વની સૌથી જૂની લોકશાહીની પાર્લામેન્ટ માટે બુધવાર ૨૨ માર્ચનો દિવસ આઘાતજનક બની રહ્યો હતો. લોન વુલ્ફ ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર તેની હ્યુન્ડાઈ...

પાર્લામેન્ટ નજીક બુધવાર બપોરે થયેલા હુમલામાં પોલીસના હાથે ઠાર કરાયેલો લોહીતરસ્યો ૫૨ વર્ષીય આતંકવાદી ખાલિદ મસૂદ ઉર્ફ એડ્રીઆન એલ્મ્સ હોવાનું પોલીસે જાહેર...

પાર્લામેન્ટ આતંકી હુમલા સંદર્ભે લંડન મેટ્રોપોલીટન પોલીસ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સશસ્ત્ર પોલીસે દેશમાં બર્મિંગહામ સહિત છ સ્થળોએ દરોડા...

બ્રિટિશ પાર્લામેન્ટની બહાર સશસ્ત્ર પોલીસે ભરબપોરે કરેલા ગોળીબારથી ભારે અફરાતફરી મચી ગઈ છે. એક કાર દ્વારા વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછાં ૧૨ લોકોને કચડી...

મેલિટા જેક્સનનું ૨૦૦૪માં મૃત્યુ થયું ત્યારે પોતાના વિલમાં તમામ મિલકતોમાંથી પુત્રી હીથર ઈલોટને એક પણ પાઈ ન પરખાવતાં ચેરિટીઝના નામે કરી દીધી હતી. એનિમલ ચેરિટીઝ...

ગત દસ વર્ષમાં મધ્યપૂર્વના દેશ કતારે લંડનના સૌથી મોટા લેન્ડલોર્ડ્સમાં સ્થાન જમાવવા સાથે લંડન પર લગભગ કબજો મેળવ્યો છે કારણકે તેની પાસે પ્રાઈમ રીઅલ એસ્ટેટ્સમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter