1,257 રેડિયોનું કલેક્શન...!

ઉત્તર પ્રદેશના 68 વર્ષીય રામ સિંહ બૌદ્ધે વિવિધ પ્રકારના 1,257 રેડિયોના કલેક્શન સાથે ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે. 

ટ્રમ્પે ગૂગલ, મેટા જેવી કંપનીઓને કહ્યુંઃ ભારતમાં ફેક્ટરીઓ ના સ્થાપો, ભારતીયોને કામ આપવાનું બંધ કરો

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બેંગલુરુમાં ડ્રગ રેકેટ સાથે જોડાયેલી એક પ્રખ્યાત મોડેલની ધરપકડ કરી છે. એન.સી.બી.ના અધિકારીએ કહ્યું હતું કે, ૨૬ વર્ષની આ મોડેલ...

ભારત અને બાંગ્લાદેશ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે એક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવા કરાર કરશે જે પ્રવાસીઓને કોલકાતાથી ઢાકા લઇ જશે. હાલમાં માત્ર માલસામાન માટે જ...

૧૯૮૪માં થયેલા શીખવિરોધી રમખાણોના કેસની તપાસ કરવા માટે ગૃહમંત્રાલયે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)એ બાવીસ કેસ ફરી ખોલ્યા છે અને તેને સંબંધિત ભોગ...

ભારતને એનએસજીમાં સ્થાન અપાવવા સરકારે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ ચીન પણ ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભારત...

આસારામ બાપુ દ્વારા નિયંત્રિત ચેરિટેબલ ટ્રસ્ટને અપાયેલા ટેક્સ બ્રેકને રદ કરવા આવકવેરા ખાતાએ ભલામણ કરી છે. ૨૦૦૮-૦૯થી રૂ. ૨,૩૦૦ કરોડની બિનહિસાબી આવક થઈ હોવાનું...

દેશમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયા પછી છેલ્લા બે દિવસથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત વરસાદની સાથે વીજળી...

માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીની પાર્ટી ‘કૌમી એકતા દલ’ના સમાજવાદી પાર્ટીમાં વિલીનીકરણને કારણે યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ નારાજ હોવાનું...

બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે અરવિંદ સુબ્રમણ્યમનાં અમેરિકા તરફી વલણ તેમજ જીએસટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસને ભડકાવ્યાનો તેમના પર સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઈસરો દ્વારા એક સાથે ૨૦ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂકીને ઈસરોને અંતરિક્ષમાં ઊંચી ઉડાન ભરી છે. અગાઉ ૨૩ મે ૨૦૧૬ના રોજ...

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર પદેથી વિદાય લઇ રહેલા રઘુરામ રાજનનું કહેવું છે કે મારી અવગણના ન કરો... હું હજી આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ છું. આમ...



to the free, weekly Gujarat Samachar email newsletter