કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી મોં દ્વારા ભોજન ન લેનારી મહિલા તરીકેનો રેકોર્ડ બનાવનાર ઇરોમ શર્મિલાની આ સિદ્ધિ પાછળ યોગ અને પ્રબળ ઇચ્છા શક્તિએ મહત્ત્વપૂર્ણ...

તામિલનાડુનાં વિવાદાસ્પદ કુડનકુલમ અણુ પ્લાન્ટનું આખરે ૧૦મી ઓગસ્ટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જોકે પ્લાન્ટનાં ૧ યુનિટને જ ચાલુ કરવામાં આવ્યું હતું. રશિયાનાં...

વડા પ્રધાન બન્યા પછી તેલંગણાની પ્રથમ મુલાકાત દરમિયાન છઠ્ઠી ઓગસ્ટે જાહેરસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ દલિતો ઉપર થયેલા અત્યાચારો અને નકલી ગૌરક્ષકો અંગે આકરાં...

એર ઇન્ડિયા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટથી લંડન-હીથ્રોથી ભારતના અમદાવાદ અને યુએસએના નેવાર્ક માટેની નવી નોનસ્ટોપ ફ્લાઇટ્સનો આરંભ થઈ રહ્યો છે. હીથ્રોથી...

મુકેશ અંબાણીની લંડનસ્થિત કંપની રિલાયન્સ યુરોપ લિમિટેડ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં કન્ઝર્વેટિવ એન્ડ યુનિયનિસ્ટ પાર્ટીને ૨૫,૦૦૦ પાઉન્ડ (૩૮,૨૦૮ ડોલર)નું દાન આપવામાં...

ઉત્તર પ્રદેશમાં શાળાએ જતી બાળાને કેટલાક લોકો ઘેરી વળે છે અને પછી તેને ખેતરમાં લઈ જઈને તેની પર બળાત્કાર થાય છે. ઉત્તર પ્રદેશમાં અસંખ્ય દુકાનોમાંથી ૩૦ સેકન્ડથી ૫ મિનિટ સુધીની આવી વીડિયો રૂપિયા ૫૦થી રૂપિયા ૧૫૦માં મળે છે અને હજારોની સંખ્યામાં લોકો...

પાકિસ્તાનના નકલી આઈકાર્ડ રાખવા બદલ પાક. સેનાની કોર્ટ દ્વારા અપાયેલી સજાનો સામનો કરી રહેલા ૩૧ વર્ષીય ભારતીય હમિદ અન્સારી પર તાજેતરના મહિનાઓમાં ત્રણ વખત...

આસામમાં પાંચમી ઓગસ્ટે ઉગ્રવાદીઓએ મોતનું તાંડવ કર્યું હતું. ભાગલાવાદી બોડો જૂથના મનાતા આતંકીઓએ સેનાના વેશમાં કોકરાઝરના ગીચ બજારમાં અંધાધૂંધ ગોળીબારો કર્યા...

નરેન્દ્ર મોદી સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલને આખરે રાજ્યસભામાં સાત કલાકની ચર્ચા પછી સર્વસંમતિથી પસાર કરાયું છે. બિલની...

સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ...



to the free, weekly Gujarat Samachar email newsletter