ભારત-અમેરિકા ટ્રેડ ડિલમાં કૃષિક્ષેત્ર મોટો અવરોધઃ જેમીસન ગ્રીર

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રાસ્તાવિક દ્વિપક્ષીય વ્યાપાર સમજુતીને લઈને થઈ રહેલી વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વોશિંગ્ટનમાં તાજેતરની ઉચ્ચ સ્તરની વાટાઘાટો પુર્ણ થયાં બાદ બન્ને દેશોએ સંકેત આપ્યો છે કે મોટાભાગના મુદ્દા પર સહમતિ સધાઈ...

ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

ઉત્તરાખંડમાં બળવાનો માર સહન કરી ચૂકેલી કોંગ્રેસ હવે પશ્ચિમ બંગાળમાં ફસાય તેમ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ તાજેતરના વિધાનસભામાં વિજયી બનેલા...

હિંદુ શ્રદ્ધાળુઓ એવી આસ્થા ધરાવે છે કે પવિત્ર નદીઓ-કુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાય છે, જોકે સામાન્ય રીતે આ માન્યતા મનોવૈજ્ઞાનિક રીતે દિલાસો આપવા...

આસામમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકારની રચના કરનારા ભાજપે સત્તા સંભાળતાં જ પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે બિનકોંગ્રેસી પક્ષોનાં એક સંગઠનની રચના કરી...

ફૈઝાબાદ ખાતે બજરંગદળ દ્વારા યોજાયેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ દરમિયાન હથિયારોના ઉપયોગ અને એક સમુદાયને આતંકવાદી દર્શાવવાના મુદ્દે વિવાદ વકર્યો છે. કેટલાંક...

દિલ્હીમાં ગયા અઠવાડિયે એક કોંગો નાગરિકની હત્યાના મુદ્દાએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે...

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ ૨૭ ટકા ઘટીને ૪૮ અબજ ડોલર રહી હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઓઇલ ક્ષેત્રમાં ચાલી...

નરેન્દ્ર મોદી સરકારની રચનાને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે પાટનગર સહિત દેશભરમાં ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આજથી શરૂ થઇ...

 કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યાના ગણતરી દિવસોમાં કેન્દ્ર સરકારે પોંડિચેરીના લેફ. ગવર્નરપદે ટોચના પોલીસ અધિકારીમાંથી રાજકારણી બનેલા કિરણ બેદીની નિયુક્તિ કરી છે.

ઇસરોએ સોમવારે આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેનાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૩મી મેએ સવારે ૭ કલાકે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત સ્પેસશટલની...

આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી...



to the free, weekly Gujarat Samachar email newsletter