કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

યુએસ સરકારના વરિષ્ઠ સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની જાસૂસીના આરોપસર ધરપકડ

ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૨મી ફેબ્રુઆરીએ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ,...

મેંગ્લોરમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલમાં ધોરણ ૯માં ભણતી ૧૬ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિની ફાતિમા રાહિલાએ રામાયણની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૯૩ ટકા માર્ક્સ સાથે તે પરીક્ષામાં પ્રથમ આવી હતી. ભારતીય સંસ્કૃતિ ઇન્સ્ટટ્યુટ દ્વારા ગત નવેમ્બરમાં આ પરીક્ષા...

પબ્લિક સેક્ટર બેન્કોની બેડ લોન અને અમેરિકાના વ્યાજદરની ચિંતાના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સમાં ગુરુવારે એક જ દિવસમાં ૮૦૭ પોઇન્ટનો પોઇન્ટનો કડાકો...

સેફાયર ઇન્ટરનેશનલ સ્કૂલની હિન્દીની શિક્ષિકા નેઝમા ખાતુનની ૧૦મી ફેબ્રુઆરીએ હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોતાની ૧૧ વર્ષની પુત્રીને પ્રેમ કરનારા સાતમા ધોરણના વિદ્યાર્થી વિનય મહતોની નેઝમાએ પાંચમી ફેબ્રુઆરીએ હત્યા કરી હતી. તેને આ કિશોર પસંદ ન...

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કરેલા ફ્રી બેઝિક્સના પ્લાનથી નારાજ ફેસબુકના રોકાણકાર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય માર્ક એન્ડ્રિસને ટ્વિટ કર્યું હતું કે, ભારતનું અર્થતંત્ર બ્રિટિશ શાસનના ઇશારે ચાલતું હતું તે વધારે સારું હતું. ભારતને...

ગણેશગંજ વિસ્તારમાં એક ગટરની પાસે ૪૦ વર્ષીય એડવોકેટ શ્રવણકુમાર વર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં અલ્લાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેચના વકીલોએ ૧૧મી જાન્યુઆરીએ જોરદાર હોબાળો કર્યો હતો.

જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે. ભારતીય નૈસેના પણ આધુનિક યુગ માટે સક્ષમ બનવા મક્કમ પગલા ભરી રહી છે. વિશ્વના મુખ્ય દેશો નીચે પ્રમાણે સંરક્ષણ માટે બજેટ ફાળવી રહ્યાં...

૩૦ વર્ષની જેમ્મા આર્ટરટન હોલીવુડ ફિલ્મોમાં પોતાના અદ્ભુત કામણ પાથરે છે. આ અભિનેત્રીએ તસવીરમાં પહેર્યો છે તે ડ્રેસને સાડી કહી શકાય? આજકાલ ભારતીય વસ્ત્ર...

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં પ્રચંડ હિમસ્ખલનના છ દિવસ બાદ આશરે ૨૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત મળેલા ઇંડિયન આર્મીના લાન્સ...

નારાયણ સેવા સંસ્થાના દ્વારા તાજેતરમાં નવીદિલ્હીમાં આવેલા પંજાબી બાગના જન્માષ્ટમી પાર્કમાં ૨૫મો લગ્ન ઉત્સવ ગાજી ઊઠ્યો હતો. આર્થિક રીતે અક્ષમ અને શારીરિક...



to the free, weekly Gujarat Samachar email newsletter