ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

બ્રિટન સરકારે કાનૂની જોગવાઇઓનો હવાલો આપીને ભાગેડુ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાને ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દેતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ...

રાજ્યસભાની કુલ ૫૭ બેઠકો માટે આગામી ૧૧ જૂને ચૂંટણી થશે. આ બેઠકોમાં વિજય માલ્યાના રાજીનામાથી ખાલી પડેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. દેશના જુદા જુદા ૧૫ રાજ્યોના...

ભારતીય અમેરિકન કોંગ્રેસમેન એમી બેરાના પિતાએ પુત્રના ચૂંટણીપ્રચાર માટે યુએસ ફેડરલ કાયદાઓનો ભંગ કરીને બે લાખ ડોલર કરતાં પણ વધારે રકમનું ભંડોળ એકત્ર કર્યું...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય...

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર ડીલમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનારા ક્રિસ્ટીન મિશેલ પર આરોપ લાગ્યા પછી પહેલીવાર આ મુદ્દે ૧૧મી મેએ કહ્યું છે કે, ડીલને...

પનામા પેપર્સ મુદ્દે બહાર પડેલી યાદીમાં ૨ હજાર જેટલા ભારતીયો અને કંપનીઓનાં નામ ખૂલ્યાં છે. આ નવી યાદીમાં ૨૨ વિદેશી કંપનીઓ, ૧૦૪૬ અધિકારીઓ કે વ્યક્તિઓ, ૪૨ મધ્યસ્થીઓ અને દેશમાં રહેલા ૮૨૮ સરનામાંઓ સામેલ છે.

લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ તાલુકાના અરગામા ગામની મૂળ વતની ઝારા ખાને ચોર્લી ઈસ્ટમાં સૌથી નાની વયે અને સૌથી વધુ મત મેળવી કાઉન્સિલર પદ હાંસલ...

હાથીદાહમાં વિજય માલ્યાની શરાબની ફેક્ટરીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, તેને પગલે દોઢ હજાર કુટુંબો સામે જીવનનિર્વાહના પ્રશ્નો સર્જાયા છે. ફેક્ટરીમાં ૧૭૫ નિયમિત...

ઉત્તર પ્રદેશનો બુંદેલખંડ પ્રદેશ કારમા દુકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ત્યાં પાણી ભરેલી ટ્રેન મોકલતાં અખિલેશ યાદવ સરકારે તે સાતમી...

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં લાંચના મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં દિલ્હીના જંતરમંતરથી...



to the free, weekly Gujarat Samachar email newsletter