બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...

‘મિસાઈલમેન’ તરીકે જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે ઉત્તર-પૂર્વીય શહેર શિલોંગમાં નિધન થયું છે.

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ માટે ત્યાં ફરીથી ઓપિનિયન પોલ અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં વિવિધ કંપનીઓ દ્વારા થયેલા ઓપિનિયન પોલ જણાવે છે કે, બિહારની જનતા ફરીથી નીતિશકુમારને સત્તા સોંપશે. 

કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહે ખેડૂતોની આત્મહત્યા અંગે વિવેકહીન વાત કહી છે. કૃષિ પ્રધાને દાવો કર્યો છે કે, નિષ્ફળ પ્રેમનાં કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

જે પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-ટુ પર લાંબો સમય રોકાવાનું હોય તો તેવા ટ્રાન્ઝિટ પેસેન્જર્સ માટે પેઈડ રૂમ સર્વિસ ૩૦ જુલાઈથી શરૂ થઇ રહી છે. ડે હોટેલ...

ભારતમાં સામાજિક સુરક્ષા મેળવવા માટે વિદેશવાસી ભારતીયો નેશનલ પેન્શન સિસ્ટમનો લાભ લઇ મળી શકશે. પેન્શન નિયમનકાર પીએફઆરડીએના ચેરમેન હેમંત કોન્ટ્રાકટરે જણાવ્યું...

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ક્યૂરેટિવ પિટિશન ફગાવાયા પછી ૧૯૯૩ના મુંબઈ બોંબ વિસ્ફોટ કેસના આરોપી યાકુબ મેમણે ફાંસીથી બચવા માટે અંતિમ પ્રયાસ કર્યો છે.

એક તરફ ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે કોમી તનાવના પ્રસંગો છાશવારે બનતા રહે છે ત્યારે બીજી તરફ ખારા રણમાં મીઠી વીરડી જેવો સામાજિક સૌહાર્દનો પ્રસંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter