બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે. 

ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે.

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી. 

પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter