સમગ્ર વિશ્વમાં ઉજવણીઓ સાથે ભારતીય ત્રિરંગાની રાષ્ટ્રભાવના છવાઈ

સમગ્ર દેશ અને વિશ્વભરની ભારતીય કોમ્યુનિટીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 80મા સ્વાતંત્ર્યદિને સમગ્ર દેશમાં લોકો...

શક્તિની સપ્તધારાથી ભારત બનશે મહાશક્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું....

ભારત અને બાંગ્લાદેશ દ્વારા શુક્રવારની મધરાતે બન્ને દેશોનાં ગામ અને જમીનનું ઐતિહાસિક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બન્ને દેશની બોર્ડર પર રહેતાં...

ભારતીય કંપની દ્વારા વધુ વધુ એક વૈશ્વિક એક્વિઝીશન થયું છે. સોનાના ઝવેરાત અને સોનાનાં ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેની નામના ધરાવતી રાજેશ એક્સપોર્ટ્સ...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...

યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬...

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને હચમચાવી નાખનાર બહુચર્ચિત વ્યાપમ્ કૌભાંડનો દૈત્ય એક પછી આરોપીને ભરખી રહ્યો છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે...

જે પોષતું તે મારતું... જે મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદનું વ્હાલ વરસાવીને લોકોને તરબોળ કરી દીધા હતા તે જ મેઘરાજાએ ગયા સપ્તાહે...

ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter