ભાજપનું ફોકસ નવી પેઢી તૈયાર કરવાનું, 26ની ટીમને સોંપાઇ 27ની જવાબદારી

 ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વજન યથાવત્ રહ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી ધારાસભ્યોને મંત્રીપદને અપાયાં છે. રૂપાણી જ્યારે...

મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ...

સમગ્ર વિશ્વમાં લાખો વિધવા સ્ત્રીઓ અને તેમના સંતાનો શોષણ ઉપરાંત, દારુણ ગરીબી, સામાજિક બહિષ્કાર, હિંસા, અનારોગ્ય તેમજ કાયદા અને સામાજિક રુઢિઓના ભેદભાવનો...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે બ્રિટન આવેલા તેમના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારતની તાજેતરની લોકસભા ચૂંટણી...

યુકેમાં રોકાણ કરતા ભારતીય બિઝનેસીસની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. બ્રેક્ઝિટની અનિશ્ચિતતા છતાં ગત વર્ષે તેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વસ્તરે...

 ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...

પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...



to the free, weekly Gujarat Samachar email newsletter