ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

વિગનિઝમ યુકેમાં સૌથી ઝડપે પ્રસારિત જીવનશૈલી આંદોલનોમાં એક છે.

પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં થયો છે. વર્ષ 2023માં લગભગ એક મિલિયન લોકોએ વિગન જીવનશૈલી અપનાવી હતી.

દીવાળી પર્વને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે એક મહત્વની વાત તાજી કરાવવાનું મન હું રોકી શકતો નથી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના ભૂતકાળના અંકોમાં એક ટકોર મેં વાંચી હતી તે અત્રે જણાવવાની રજા લઇ રહ્યો છું.બ્રિટનમાં પ્રકાશિત થતું એક કહેવાતું...

તાજેતરમાં જ સ્કોટલેન્ડની આઝાદી માટે રેફરેન્ડમ એટલે કે જનમત લેવાયો. આ 'જનમત'ને જીતવા માટે બધા જ પક્ષોના રાજકીય નેતાઅો એક થઇ ગયા અને સ્કોટલેન્ડની પ્રજાને મનાવવા માટે અવનવા વચનો આપ્યા. બીજી તરફ સ્કોટલેન્ડને મળતા લાભો જોઇને હવે ઇંગ્લીશ પ્રજાને પણ...

આપને તથા સૌ કાર્યકર મિત્રોને નવું વર્ષ હર પ્રકારે ઉમંગ, ઉત્સાહ અને ઉત્કર્ષમાં ઉમેરો કરે એવી સદ્ભાવના સ્વીકારશો.નવું વર્ષ આવે છે આંગણે, આવો તેને વધાવીએસમરી મંત્ર એકતાનો હૃદયમાં, પ્રેમની જ્યોત જગાવીએકામ ક્રોધ અને લોભ મોહના,દોષ મૂળથી ઉખાડીએઆધી...

મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

તા. ૨૨-૧૧-૧૪નો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'નો અંક મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને PIO અને આજીવન વિઝાની વિગત અને આપણા લાડીલા શ્રી ન.મો.ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના સમાચાર વાંચ્યા. આપણા લાડીલા ન.મો. આપણા ભારતીયો તરફથી જે...

તા. ૨૨ નવેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના અંકમાં બે આર્ટીકલ ખુબ જ આકર્ષક છે જેના માટે તમો બધા અભિનંદનના અધિકારી છો.

પંદરસો વર્ષોથી પરદેશીઓના આક્રમણોથી ગુલામગીરી, અત્યાચારો, ધર્માંતરો અને જનસંહાર સહન કર્યો તોય આપણી આંખ ઉઘડતી નથી. પાકિસ્તાન અને શ્રીલંકા આપણા માછીમારોની બોટો જપ્ત કરી તેમને જેલમાં પુરે! આપણા બેજવાબદાર દરિયાઈ રક્ષા દળોએ એમની કેટલી બોટો પકડી? છે...



to the free, weekly Gujarat Samachar email newsletter