- 11 Aug 2015
દેશ વિદ્યુત પાવરની ભારે અછતથી પીડાય છે. આપણી ભાવિ જરૂરિયાતો તેમજ પરદેશથી આવવા ઈચ્છતી કંપનીઓને પણ આ સવાલ અવરોધક લાગે છે. સૂર્યને દેવ ગણીને એને નમસ્કાર, પૂજા-પ્રાર્થનાઓ તો હજારો વર્ષોથી જોરશોરથી કરીએ છીએ, પરંતુ એણે અર્પણ કરેલી અપાર શક્તિનો ઉપયોગ...