મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...
કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન 200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...
મારા પૂ. પિતાશ્રી તેમજ તેમના જેવા જ ૮૫ વર્ષની પાકટ વય વટાવી ચૂકેલા અન્ય ૪૭ વડિલોનું આપ સૌ દ્વારા સુંદર શબ્દોમાં લખાયેલ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરાયું તે બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
તા. ૨૨-૧૧-૧૪નો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'નો અંક મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને PIO અને આજીવન વિઝાની વિગત અને આપણા લાડીલા શ્રી ન.મો.ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના સમાચાર વાંચ્યા. આપણા લાડીલા ન.મો. આપણા ભારતીયો તરફથી જે...
તા. ૨૨ નવેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ'ના અંકમાં બે આર્ટીકલ ખુબ જ આકર્ષક છે જેના માટે તમો બધા અભિનંદનના અધિકારી છો.
પંદરસો વર્ષોથી પરદેશીઓના આક્રમણોથી ગુલામગીરી, અત્યાચારો, ધર્માંતરો અને જનસંહાર સહન કર્યો તોય આપણી આંખ ઉઘડતી નથી. પાકિસ્તાન અને શ્રીલંકા આપણા માછીમારોની બોટો જપ્ત કરી તેમને જેલમાં પુરે! આપણા બેજવાબદાર દરિયાઈ રક્ષા દળોએ એમની કેટલી બોટો પકડી? છે...