- 15 Dec 2021
કેટલાંક લોકો લોકલ ગવર્નમેન્ટની નવી પહેલ હોવાનું જણાવીને ઘરે ઘરે જઈને માસ્કનું વિતરણ કરે છે. તેઓ આ માસ્ક બરાબર ફીટ થાય છે કે નહીં તે જોવા માટે હંમેશા લોકોને માસ્ક પહેરવાનું કહે છે. તેમાં કેમિકલ્સનો ડોઝ હોય છે. તેનાથી તમે બેહોશ થઈ જશો. તમે બેભાન...

