મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી...

પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. 

ધ ભવન લંડન ખાતે નવા પ્રકરણનો આરંભ થઈ રહ્યો છે. 70‘ના પાછલા દશકમાં ભવન સાથે જોડાયેલા અને 80‘ના દશકમાં એક્ઝિક્યુટિવ કમિટી સાથે સંકળાયેલા અમારા ચેરમેન શ્રી...

યુકેસ્થિત બિઝનેસ પ્રોજેક્ટચક્ર-ProjectCHAKRAને ‘પ્રોફેશનલ્સ ઈન ઈન્ટરનેશનલ એજ્યુકેશન’ દ્વારા પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ એનાયત કરવામાં...

ઝોરોસ્ટ્રિઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE) દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય માટે સર્વિસ ઓફ કોમેમોરેશન અને થેંક્સગિવિંગનું આયોજન 17 સપ્ટેમ્બર,શનિવારે...

‘ધ ગાર્ડિયન’ અખબારમાં હિન્દુ સમુદાય અંગે પ્રકાશિત થતાં દ્વેષયુક્ત લખાણોના વિરોધમાં તેના કાર્યાલયની બહાર ધરણાં - વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

યુનાઇટેડ આરબ અમીરાતમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. યુએઈના જેબેલ અલી સ્થિત અમિરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં સ્થિત આ દેવાલયને આગામી...

છેલ્લા કેટલાક દિવસથી અમુક તોફાની તત્વો બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને સતત હિંસક હુમલા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...



to the free, weekly Gujarat Samachar email newsletter