
BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા.૪.૪.૨૦૨૧ ને રવિવારે સાંજે ૪ થી ૫ (BST) દરમિયાન અખંડ ધૂનનું ઓનલાઈન આયોજન કરાયું છે. તેનું લાઈવ વેબકાસ્ટ...
સદગુરુ શાસ્ત્રી પૂ. આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે દુબઈ-લંડન અને કેનેડા ત્રણ દેશમાં વિચરણ કરશે.
બીએપીએસ સંસ્થાના પૂ. ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાના ઓહાયો સ્ટેટ દ્વારા સન્માનિત કરાયા છે. ગવર્નર માઈક ડિવાઈને ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનતા જણાવ્યું હતું કે ‘તમારું સમર્પણ અને સકારાત્મક ફેરફાર લાવવાની લાગણી, દુનિયાને વધુ સારી બનાવતી...
BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા.૪.૪.૨૦૨૧ ને રવિવારે સાંજે ૪ થી ૫ (BST) દરમિયાન અખંડ ધૂનનું ઓનલાઈન આયોજન કરાયું છે. તેનું લાઈવ વેબકાસ્ટ...
યોગની પ્રાચીન પરંપરાનો ઉદભવ પૂર્વમાં ૫,૦૦૦ વર્ષ પહેલા થયો હતો. તેમાં સૂર્ય નમસ્કાર સૌથી મોખરે હતું. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યને અંજલિ આપવી. ગયા ફેબ્રુઆરીમાં HSS (UK) દ્વારા વાર્ષિક સૂર્ય નમસ્કાર યજ્ઞનું આયોજન કરાયું હતું. તેમાં આયર્લેન્ડથી લઈને...
લંડનના કેન્ટનમાં આવેલું મા કૃપા ફાઉન્ડેશન યુકે ૧૨ કરતાં વધુ વર્ષ પહેલા સ્થપાયેલી ચેરિટી છે. તેનો ઉદ્દેશ ખૂબ જરૂરતમંદ અને નિર્બળ લોકોને મદદ કરવાનો છે. ચેરિટીના...
શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી...
૨૯મી માર્ચને સોમવારે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં નેનપૂર ખાતે વર્ચ્યુઅલ પુષ્પદોલોત્સવ યોજાયો હતો. તેમાં ભારત અને વિદેશથી હજારો હરિભક્તો જોડાયા હતા. પૂ....
• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી, હેન્ડન, સડબરી, હેચ એન્ડ અને બર્મિંગહામ હેન્ડ્સવર્થ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને પ્રનાશા તથા હાથી પરિવાર દ્વારા હેરફિલ્ડ હોસ્પિટલ માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ માટે ફંડ એકત્ર કરવાના હેતુસર તા.૨.૪.૨૧ને શુક્રવારે સાંજે...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO યુકે) દ્વારા ૧૩મી માર્ચને શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને માતૃ દિવસને અનુલક્ષીને ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NCGO યુકે ગુજરાતી સંસ્થાઓની છાત્ર સંસ્થા છે.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની વાર્ષિક સાધારણ સભા ૧૧મી એપ્રિલ, ૨૦૨૧ને રવિવારે સાંજે ૫થી ૭ દરમિયાન યોજાશે. તેમાં ઝૂમના માધ્યમથી એક્ઝિક્યુટિવ...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે કાવિઠા (ધોળકા), મેમ્કા (સુરેન્દ્રનગર) અને જલાલપુર (વજીફા) ખાતે નિર્માણ...
ચિન્મય મિશન-અમદાવાદના પરમધામ ખાતે ૨૧ થી ૨૭ માર્ચ સુધી અનોખો સત્સંગ યોજાયો છે જેનો વિષય છે “સંતહૃદય”.