૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. ૧૩થી ૨૨ અોક્ટોબર ૨૦૧૫માતાજીની આઠમ તા. ૨૧ અોક્ટોબર ૨૦૧૫શરદપુનમ તા. ૨૭ અોક્ટોબર ૨૦૧૫
જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય...
વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજ MBEએ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લઇ મંદિરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ...
ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનની વાર્ષિક જાહેર સભાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. એજન્ડા પ્રમાણે પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીએ અહેવાલ રજૂ કર્યા બાદ ખજાનચી દ્વારા ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તે પછી કારોબારી સમિતિના...
* મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મોત્સવ-ગાંધી જયંતિની ઉજવણી કરવાનું અાયોજન મંગળવાર ૬, અોકટોબર ૨૦૧૫, સાંજે ૬ થી ૧૦ સુધી કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો HA3 8LUખાતે કરવામાં અાવ્યું છે. સંસ્થાના પ્રમુખ અને...
જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી,...
વસો નાગરિક મંડળ યુકે દ્વારા ક્રોયડન ખાતે બહાર પડાયેલી વસો ગામના યુકેમાં રહેતા સદસ્યોની ખૂબજ સુંદર અને માહિતીપ્રદ ડીરેક્ટરી સાંપડી છે. આ ડિરેક્ટરીમાં સંસ્થાના ૧૯૭૨થી આજ દિન સુધીના ચેરમેન, સેક્રેટરી અને ખજાનચીના નામ, વસો ગામનો ઇતિહાસ, સરદાર સરોવર...
ધ મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા મંગળવાર તા. ૬ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, કેન્ટન હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની...
ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે...