નવી ઊર્જાનો સંચાર અને એકતાનો સંદેશઃ યુકે વણસોલ 27 પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

યુકે વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર ભવ્ય ‘UK VSPS પ્રિ-નવરાત્રી મહોત્સવ’ની તૈયારીઓને આખરી ઓપ આપવા રતનપુરા ગામના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ગામો અને સમાજના અગ્રણીઓનું ઉત્સાહસભર અને આત્મીય સ્નેહ સંમેલન યોજાયું હતું. બરહામ પાર્કમાં...

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન સાઉથોલઃ સેવા, એકતા અને સંઘર્ષના 70 વર્ષ

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન (IWA) સાઉથોલ દ્વારા ગુરુવાર10 સપ્ટેમ્બરે તેની 70મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. કામદારોના અધિકારો, સામાજિક ન્યાય, સમાનતા અને સ્થાનિક કોમ્યુનિટીઓના કલ્યાણની હિમાયતના સાત દાયકાની ઉજવણી હતી. આ નિમિત્તે સંસ્થાના સભ્યો, સમર્થકો,...

સામાજિક સંભાળ સર્વિસીસના ક્ષેત્રમાં વિશ્વસનીય અને અગ્રણી નામ AUM કેર ગ્રૂપને તેમની સારસંભાળ હેઠળ રહેલાઓ માટે સ્વતંત્રતા અને સ્વાસ્થ્યના જતનની અસામાન્ય...

બેસ્ટવે ગ્રૂપની 50મી વર્ષગાંઠે ગુરુવાર 10 જુલાઈએ રોયલ આલ્બર્ટ હોલમાં 800થી વધુ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગ્રૂપના સ્થાપક સર અનવર પરવેઝ OBE, H Pkને...

  ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રાયનોર MP દ્વારા બેરિસ્ટર ડોમિનિક ગ્રીવના અધ્યક્ષપદે અને માત્ર કેટલાક મુસ્લિમ સભ્યો સાથે રચાયેલી ઈસ્લામોફોબિયા કાઉન્સિલ...

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે ચેપ્ટર દ્વારા સાઉથ લંડન ચેપ્ટરનું લોન્ચિંગ કરાવા સાથે આર્થિક વૃદ્ધિ અને કોમ્યુનિટીની સમૃદ્ધિના સશક્તિકરણના નવા અધ્યાયનો...

હાલ બોચાસણ નગરમાં બિરાજતા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનું પર્વ દેશ–વિદેશના હજારો ભક્તો માટે ગુરુવંદનાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter