નવી ઊર્જાનો સંચાર અને એકતાનો સંદેશઃ યુકે વણસોલ 27 પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

યુકે વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર ભવ્ય ‘UK VSPS પ્રિ-નવરાત્રી મહોત્સવ’ની તૈયારીઓને આખરી ઓપ આપવા રતનપુરા ગામના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ગામો અને સમાજના અગ્રણીઓનું ઉત્સાહસભર અને આત્મીય સ્નેહ સંમેલન યોજાયું હતું. બરહામ પાર્કમાં...

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન સાઉથોલઃ સેવા, એકતા અને સંઘર્ષના 70 વર્ષ

ઈન્ડિયન વર્કર્સ એસોસિયેશન (IWA) સાઉથોલ દ્વારા ગુરુવાર10 સપ્ટેમ્બરે તેની 70મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. કામદારોના અધિકારો, સામાજિક ન્યાય, સમાનતા અને સ્થાનિક કોમ્યુનિટીઓના કલ્યાણની હિમાયતના સાત દાયકાની ઉજવણી હતી. આ નિમિત્તે સંસ્થાના સભ્યો, સમર્થકો,...

સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે...

સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-યુકે દ્વારા હિંદુ...

વિલ્સડેન ગ્રીનના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલની 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર બ્રેન્ટમાં 5થી 13 જુલાઈ સુધી નવ દિવસના ‘ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ ઉત્સવની ભવ્ય...

નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે -...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના વરિષ્ઠ સંતગણે અમેરિકામાં મોર્મન ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ વિવિધ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા સ્લાઉમાં શનિવાર 28 જૂન, 2025ના રોજ રથયાત્રાના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં પ્રાચીન...

ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન અને એસજીવીપી-છારોડી ગુરુકુલના નામે જાણીતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ...

ધ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) દ્વારા પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEને હેલ્થકેર, સંશોધનોમાં સમાનતા અને પ્રોફેશનલ લીડરશિપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter