તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી....

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 28 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 74મા ગણતંત્ર દિનને ઉજવવા સોસાયટીએ...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ...

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી...

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ એક લાખથી વધુ જ્યારે શનિવાર અને રવિવારના દિવસે 2 લાખથી વધુ લોકો નગરની મુલાકાતે આવે છે. શતાબ્દી મહોત્સવમાં આઠમી જાન્યુઆરી...



to the free, weekly Gujarat Samachar email newsletter