ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમાસથી લઈને ત્રીજ સુધી...

બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં...

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.

ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter