સમર્પણ દ્વારા સાઉથ વેલ્સમાં ભારતીય સંસ્કૃતિ અને કળાનું નવું સીમાચિહ્ન

ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...

HFB દ્વારા 24મી વાર્ષિક દિવાળીની ભવ્ય ઊજવણી

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...

UN સાથે સંકળાયેલી તેમજ લંડન, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો, નવી દિલ્હી, નાઈરોબી, અબુ ધાબી અને સિડનીમાં મુખ્ય કેન્દ્રો ધરાવતી આંતરરાષ્ટ્રીય સામાજિક-આદ્યાત્મિક...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીએ તેમના આંતરરાષ્ટ્રીય વિચરણના ભાગરૂપે હાલમાં લંડનમાં પધરામણી કરી છે.

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે બ્રહ્મસ્વરૂપ...

આણંદમાં અક્ષરફાર્મ ખાતે પૂ. મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે કૃષ્ણલીલા અંતર્ગત...

મા કૃપા ફાઉન્ડેશન-યુકે દ્વારા તાજેતરમાં પૂ. રામબાપાના આશીર્વાદથી શ્રી જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ધર્મપ્રેમી ભાવિકજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ કેન્ડિડેટ રિશી સુનકે PMપદની દાવેદારી મજબૂત કરતા જણાવ્યું હતું કે, ‘‘હું એવી સરકાર બનાવવા માંગુ છું કે જેના પર તમે ગર્વ અનુભવી...

હેય્સના નવનાત સેન્ટર ખાતે 21 ઓગસ્ટ રવિવારના રોજ ભારતીય હાઇ કમિશન અને સમુદાય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં ભારતના...

બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા 13 ઓગસ્ટના રોજ વેમ્બલીમાં  આવેલી આર્લપ્ટન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter