હસાયરો

પત્ની: સાંભળો, તમે રોજ આંબળાનો જ્યુસ પીઓ. એનાથી લોહી સાફ રહે છે.પતિઃ જેવું છે એવું પી લે... હવે એમાં પણ તારા નખરા છે!•••

જોક્સ

પત્નીઃ સાંભળો ને! ખીચડી બનાવું કે પુલાવ?પતિ : એક કામ કર, તું પહેલા બનાવી લે. નામ આપણે પછી રાખીશું.•••

મુંબઈ-બેંગકોક પ્લેનની ટિકિટ મુંબઈ-પ્રયાગરાજની પ્લેન ટિકિટ કરતા અડધા ભાવે મળે છે. એટલે જ તો કહે છેને કે - પાપ કરવા સસ્તાં છે, પાપ ધોવા મોંઘા છે!•••

બે મહિલા વાત કરતી હતી.પહેલીએ કહ્યું: હું તો લૂંટાઇ ગઇ.બીજી મહિલા: કેમ એવું તો શું થયું?પહેલી મહિલા: મારા પતિને તેની ઓફિસની મહિલા સાથે ચક્કર ચાલે છે.બીજી...

તમારી પત્ની તમારો ફોન ચેક કરતી હોય ત્યારે તમને જે લાગણીઓ થાય છે, તે જ HMPV-1 વાયરસનાં લક્ષણો છે. જેમ કે,- શ્વાસ લેવામાં તકલીફ થવી- પુષ્કળ પરસેવો વળવો-...

પતિઃ 15 વર્ષમાં પહેલીવાર આજે એલાર્મથી મારી ઊંઘ ઊડી હતી.મિત્રઃ કેમ? તને એલાર્મ સંભળાતું નહોતું?પતિ: ના, આજે સવારે મને જગાડવા મારી પત્નીએ મને છૂટું એલાર્મ...

ચંગુઃ અલ્યા, મારા કાનનું ઓપરેશન થઈ ગયું. આ જો ડોક્ટરે મને નવો કાન ફિટ કરી આપ્યો.મંગુઃ Happy New Ear!•••

ટીચરઃ કોના ઘરમાં શાંતિ હોય છે?સ્ટુડન્ટઃ જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં બિઝી રહેતા હોય ત્યાં.•••

મમ્મી: બેટા, તું આજે સ્કૂલે કેમ નથી ગયો?મનિયો: કાલે સ્કૂલમાં સાહેબ અમારા બધાનું વજન કરતા હતા, શું ખબર આજે અમને વેચી મારે તો!•••

પત્ની: મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવી દેજો.પતિ: અરે તું કાકડી કે પપૈયું ખા, આજકાલ તેની સીઝન ચાલે છે..!•••

છોકરાનો પરિવાર છોકરીને જોવા એના ઘરે ગયો. છોકરા અને છોકરીએ એકબીજાને પસંદ કરી લીધાં. તરત પંડિતને તેડાવવામાં આવ્યા.પંડિત કહે, ‘છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે...



to the free, weekly Gujarat Samachar email newsletter