હસાયરો

ભગવાન એક કાકાને... ‘બોલ વત્સ શું વરદાન જોઈએ છે?’કાકા: પ્રભુ, એક નોકરી, પૈસાથી ભરેલો ઓરડો, સરસ મજાની ઊંઘ અને ગરમીથી છુટકારો!ભગવાન: તથાસ્તુ.કાકા હવે ATMમાં નોકરી કરી રહ્યા છે.•••

હસાયરો

પતિ: હું વિચારું છું કે મારા જૂના કપડાં કોઈને આપી દઉં. કોઈ ભૂખી-તરસી ગરીબ મહિલાને કામ લાગશે.,પત્ની: અચ્છા! પણ જેને તારા માપના કપડાં આવે એ ભૂખી-તરસી હોય!?•••

પોલીસ ખાતામાં ભરતી માટે પરીક્ષાઓ ચાલી રહી હતી.એક મંત્રીજીનો ડોબા જેવો સાળો એમાં હવાલદારની નોકરી માટે પરીક્ષા આપવા આવ્યો. ૫૦૦ મીટરની દોડ પૂરી થઈ. મંત્રીજીના સાળાએ ૪ મિનીટ ૩૦ સેકન્ડમાં રેસ પૂરી કરી. પણ એ તો સાહેબનો સાળો હતો ને? એટલે સુપરવાઈઝરે...

મુંગેરીલાલ સૂટનું કાપડ લઈ સૂટ સિવડાવવા દરજી પાસે ગયો. દરજીએ કપડું માપીને કહ્યું, ‘કાપડ ટૂંકું છે સૂટ નહીં બને.’મુંગેરીલાલ બીજા દરજી પાસે ગયો. બીજાએ તેનું માપ લઈને કહ્યું, ‘તમે દસ દિવસ પછી આવીને સૂટ લઈ જજો.’દસ દિવસ પછી સૂટ તૈયાર હતો. મુંગેરી...



to the free, weekly Gujarat Samachar email newsletter