
પત્ની : મારે એક શ્વાન ખરીદવો છેપતિ: કેમ, શી જરૂર છે?પત્ની: તમે ઓફિસ જતા રહો છો તે પછી ઘરમાં કોઈ તો મારી પાછળ પૂંછડી હલાવતું ફરનાર હોવું જોઈએ ને!•••

પત્ની : મારે એક શ્વાન ખરીદવો છેપતિ: કેમ, શી જરૂર છે?પત્ની: તમે ઓફિસ જતા રહો છો તે પછી ઘરમાં કોઈ તો મારી પાછળ પૂંછડી હલાવતું ફરનાર હોવું જોઈએ ને!•••

જિગોઃ શું ખાય છે?ભૂરોઃ નાઈસલી ચોપ્ડ ગ્રીન ઓનિયન એન્ડ સ્મેશ્ડ પ્રોપરલી વિથ ઇન્ડિયન તડકા વિથ ધ અરોમા ઓફ ટ્રેડિશનલ સ્પાઇસિસ એન્ડ એક્સક્વિઝીટલી ટોપ્ડ વિથ ચિકપીઆ...

બે મહિલાઓ અરસપરસ વાત કરતી હતીઃ બહેન બીજું બધું તો ઠીક છે પણ જો આપણે ચંદ્ર પર વસવા જતાં રહીશું તો પછી કરવા ચોથ કઈ રીતે મનાવીશું?•••

ચંગુને મચ્છર કરડયા તો તે આખી રાત મચ્છરોને મારવા દોડતો રહ્યો, સવાર પડી ગઇ પણ એકેય મચ્છર નહોતા મર્યા. ચંગુ બોલ્યોઃ ભલેને એકેય મચ્છર ન મર્યા, પણ મેં આખી રાત...

દર્દી (ડોક્ટરને): સાહેબ તમે આ ચિઠ્ઠીની પાછળ લખેલી દવા મને ક્યાંય નથી મળતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લઈને ચેક કર્યું અને પછી કહ્યું: અરે એ તો હું મારી પેન...

ચંગુને બે કરોડ રૂપિયાની લોટરી લાગી.લોટરીવાળો: તમને ટેક્સ કાપીને 1.75 કરોડ રૂપિયા મળશેચંગુ: આ તો સરાસર ખોટું કહેવાય, મને પુરા બે કરોડ આપો નહીંતર મારા 100...

લગભગ બધા વેપાર-ધંધાવાળા પરેશાન છે. સિવાય કે સુલભ શૌચાલયવાળા.કોઈની મજાલ છે કે તેમના ધંધામાં હોમ ડિલિવરી કે ઓનલાઈનવાળા ઘુસે?•••

પતિ: સ્પોર્ટ્સ ચેનલ લગાવ.પત્ની: નહીં લગાવું...પતિ: તો હું જોઈ લઈશ.પત્ની: શું જોઈ લેશો?પતિ: અરે, તું જે ચેનલ જુવે છે તે જ ચેનલ જોઈ લઈશ.•••

એક ઉંમરલાયક યુવક પોતાના દોસ્તારને કહી રહ્યો હતો, ‘જોને, મેં કેટલીય છોકરીઓ જોઈ, મીટીંગ કરી, પણ મને જે છોકરી ગમે છે એ મારી મમ્મીને ગમતી જ નથી. આખરે કંટાળીને...

શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?ચંગુ: જમીન પરશિક્ષક: એમ નહીં, નકશા પર બતાવચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?•••