
ચંગુ: મહિલાઓ પાસે જો અલ્લાઉદ્દીનનો ચિરાગ હોત તો જિન શું કરતો હોત?મંગુ: કંઈ નહીં, કાં તો મેથી વીણતો હોત કે પછી વટાણા ફોલતો હોત!•••
ચંગુ: મહિલાઓ પાસે જો અલ્લાઉદ્દીનનો ચિરાગ હોત તો જિન શું કરતો હોત?મંગુ: કંઈ નહીં, કાં તો મેથી વીણતો હોત કે પછી વટાણા ફોલતો હોત!•••
ભિખારી: સાહેબ હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું, તેમની પાસે જવા માટે મને 250 રૂપિયા આપો.વ્યક્તિઃ ક્યાં છે તારો પરિવાર?ભિખારી: સામે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ...
મુંબઈ-બેંગકોક પ્લેનની ટિકિટ મુંબઈ-પ્રયાગરાજની પ્લેન ટિકિટ કરતા અડધા ભાવે મળે છે. એટલે જ તો કહે છેને કે - પાપ કરવા સસ્તાં છે, પાપ ધોવા મોંઘા છે!•••
બે મહિલા વાત કરતી હતી.પહેલીએ કહ્યું: હું તો લૂંટાઇ ગઇ.બીજી મહિલા: કેમ એવું તો શું થયું?પહેલી મહિલા: મારા પતિને તેની ઓફિસની મહિલા સાથે ચક્કર ચાલે છે.બીજી...
તમારી પત્ની તમારો ફોન ચેક કરતી હોય ત્યારે તમને જે લાગણીઓ થાય છે, તે જ HMPV-1 વાયરસનાં લક્ષણો છે. જેમ કે,- શ્વાસ લેવામાં તકલીફ થવી- પુષ્કળ પરસેવો વળવો-...
પતિઃ 15 વર્ષમાં પહેલીવાર આજે એલાર્મથી મારી ઊંઘ ઊડી હતી.મિત્રઃ કેમ? તને એલાર્મ સંભળાતું નહોતું?પતિ: ના, આજે સવારે મને જગાડવા મારી પત્નીએ મને છૂટું એલાર્મ...
ચંગુઃ અલ્યા, મારા કાનનું ઓપરેશન થઈ ગયું. આ જો ડોક્ટરે મને નવો કાન ફિટ કરી આપ્યો.મંગુઃ Happy New Ear!•••
ટીચરઃ કોના ઘરમાં શાંતિ હોય છે?સ્ટુડન્ટઃ જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં બિઝી રહેતા હોય ત્યાં.•••
મમ્મી: બેટા, તું આજે સ્કૂલે કેમ નથી ગયો?મનિયો: કાલે સ્કૂલમાં સાહેબ અમારા બધાનું વજન કરતા હતા, શું ખબર આજે અમને વેચી મારે તો!•••