
ચિંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય?પિંટુ: હું જાઉં છું.ચિંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવું જ કહ્યું. જવાબ તો આપીને જા!•••

ચિંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય?પિંટુ: હું જાઉં છું.ચિંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવું જ કહ્યું. જવાબ તો આપીને જા!•••

75 વર્ષના એક વૃદ્ધાએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી.જજે તેમને પૂછયુંઃ તમારે આ ઉંમરમાં છૂટાછેડા શા માટે લેવા છે?વૃદ્ધાઃ જજ સાહેબ, મારા પતિ મારા...

પતિ અને પત્ની બંને વાત કરી રહ્યા હતા પતિ: ડાર્લિંગ હું તને ક્યારેય ઝઘડો કરવાની તક નહીં આપું.પત્ની: તમે તક આપો તે માટે હું રાહ જોઇને બેસી નહીં રહું!•••

જિગોઃ તારો એક્સિડન્ટ થયો હતો છતાં પોલીસે તને કેવી રીતે જવા દીધો.ભૂરોઃ મારી પાસે નિર્દોષ હોવાના પુરતા પુરાવા હતા.જિગોઃ કેવા પ્રકારના પુરાવા?ભૂરોઃ મેં કહ્યું...

ભારતમાં રસ્તાઓ પર ખાડાની સમસ્યા પ્રાચીન કાળથી ચાલી આવે છે.જુઓને, મહાભારત કાળમાં કર્ણના રથનું પૈડું પણ ફસાઈ ગયું હતું!

પતિએ પત્નીનો ફોન કટ કરતાં કહ્યું કે હું બિઝી છું, થોડી વારમાં કોલ કરું છું.થોડી વારમાં પડોશણનો ફોન આવ્યો.પડોશણઃ શું તમે ફ્રી છો, ડિસ્ટર્બ તો નથી કર્યા...

હોટેલમાં જમવાનું 900 રૂપિયાનું બિલ આવેલું જોઈને ગ્રાહક બેભાન થઈ ગયો.થોડી વાર પછી ભાનમાં આવતાં એની સામે 920નું બિલ મૂકવામાં આવ્યું.‘ભાઈ! આ 20 રૂપિયા શેના...

આજે હું એક મસ્ત જાદુ શીખ્યો.સવારે પાંચ વાગે ઉઠીને તમે ફક્ત પાંચ મિનિટ માટે આંખો બંધ રાખજો.જેવી તમે આંખો ખોલશોને તો સીધા સાત વાગી ગયા હશે!•••

પત્ની : મારે એક શ્વાન ખરીદવો છેપતિ: કેમ, શી જરૂર છે?પત્ની: તમે ઓફિસ જતા રહો છો તે પછી ઘરમાં કોઈ તો મારી પાછળ પૂંછડી હલાવતું ફરનાર હોવું જોઈએ ને!•••

જિગોઃ શું ખાય છે?ભૂરોઃ નાઈસલી ચોપ્ડ ગ્રીન ઓનિયન એન્ડ સ્મેશ્ડ પ્રોપરલી વિથ ઇન્ડિયન તડકા વિથ ધ અરોમા ઓફ ટ્રેડિશનલ સ્પાઇસિસ એન્ડ એક્સક્વિઝીટલી ટોપ્ડ વિથ ચિકપીઆ...