જોક્સ

વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.વહુઃ એ તો મનેય ખબર છે, પણ હું એમની લાશનું શું કરું?•••

જોક્સ

ગર્લફ્રેન્ડઃ હું તારા માટે આગ પર પણ ચાલી શકું, અને નદીમાં પણ કૂદી શકું.બોયફ્રેન્ડઃ લવ યુ જાન. શું તું અત્યારે મને મળવા આવી શકે?ગર્લફ્રેન્ડઃ તારું મગજ તો ઠેકાણે છે ને? આવા ધોમધખતા તડકામાં આવું કેવી રીતે?•••

શિક્ષક (વિદ્યાર્થીઓને) : એક એવું વાક્ય જણાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી તમામ શબ્દોનો યોગ્ય ઉપયોગ થતો હોય.લલ્લુઃ ઇશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી.શિક્ષકઃ...

ટીચરઃ ભૂરા તેં ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?ભૂરોઃ હા સર, હજુ કાલે જ એક વૃદ્ધ કાકા ધીરે-ધીરે ઘરે જતાં હતાં, મેં તેમની પાછળ કૂતરો દોડાવ્યો તેથી તેઓ જલ્દી...

ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

ભૂરોઃ અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે, તને ખબર છે...?જિગોઃ હા ખબર છે, પણ હું એ વિચારું છું કે ગાડી ભટકાય તો મારવાનો કોને?

જિગોઃ ઇમ્યૂનિટી બૂસ્ટરથી કંઈ ફરક પડ્યોભૂરોઃ હા હવે અમારા બંનેની ઇમ્યૂનિટી વધી ગઈ છે.જિગોઃ શું ફરક લાગ્યો?ભૂરોઃ પહેલા બે કલાકમાં અમારા ઝઘડા પૂરા થઈ જતાં...

ભૂરોઃ પપ્પા, અમારી ટીચર એટલી સુંદર છે ને...પપ્પાઃ બેટા, એવું ના બોલાય, ટીચર તો માતા સમાન હોય છે.ભૂરોઃ ગોઠવો... ગોઠવો... જ્યાંને ત્યાં બસ તમારું જ સેટિંગ...

પત્નીઃ જમવામાં શું બનાવું?પતિઃ પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ.પત્નીઃ (ફ્રિજ ખોલીને) દૂધી સૂકાય છે, ક્યારની એ જ બનાવું છું.•



to the free, weekly Gujarat Samachar email newsletter