પેનિક એટેકઃ મુખ્ય કારણ એકલતા, ડીપ બ્રિધિંગ અસરકારક ઉપાય

એકલતા પેનિક એટેકનું સૌથી મોટું કારણ છે. સતત ચિંતા અને તણાવમાં રહેવાથી પેનિક એટેકનો ખતરો વધી જાય છે. મનનો ભય કે હૃદયની કોઈ વાત શેર નહીં કરવાના કારણે પણ તે ફોબિયા કે મનોરોગમાં પરિવર્તિત થાય છે. આ પ્રકારના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો...

હેલ્થ ટિપ્સઃ સળંગ બે સપ્તાહ સુધી ઉદાસી છે ડિપ્રેશનનું મુખ્ય લક્ષણ

આજની ભાગદોડભરી જિંદગી અને તણાવભર્યા કામકાજી માહોલના લીધે ડિપ્રેશનની સમસ્યા સામાન્ય બની રહી છે. આ એક એવી માનસિક અવસ્થા છે, જેને આસાનીથી ઓળખવી આસાન નથી. વ્યક્તિ શરીરે ચુસ્ત-દુરસ્ત દેખાતી હોય, પણ ડિપ્રેશનથી પીડાતી હોય તેવું પણ બની શકે છે. ડિપ્રેશનની...

આજકાલ સૌંદર્યને વધુ નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીની બોલબાલા છે જેને પ્લાસ્ટિક સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિકનો ઉલ્લેખ થાય...

કહેવાય છે કે ઘડપણમાં શક્ય હોય એટલા એક્ટિવ રહેવું, જેથી શારીરિક અને માનસિક રીતે ચુસ્ત-દુરસ્ત રહી શકીએ. જોકે કેટલાક વડીલો ‘એક્ટિવ રહેવાની’ આ સલાહને એટલી...

કોરોના વાઇરસનું વધુ સંક્રમક સ્વરૂપ બહાર આવ્યું છે, અને તે ‘રક્ષણાત્મક દિવાલ’ ભેદી શકે તેમ છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ થનારાઓની પણ સંખ્યા વધી રહી છે. આથી...

બ્રિટનમાં પ્રવર્તી રહેલા ભારે હીટવેવ વચ્ચે કેન્સર રિસર્ચ યુકેએ ચેતવણી જારી કરી છે કે દેશમાં મેલાનોમા સ્કીન કેન્સરના કારણે મહિલાઓ કરતાં પુરુષના વધુ મોત...

આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમતી લોકો એ વાતે સંમત છે કે કાચું ઓલિવ ઓઇલ ઘણું સ્વાસ્થવર્ધક છે. આ તેલ વિશ્વની આરોગ્યપ્રદ વસ્તીના આહારનો મુખ્ય ભાગ છે....

પાર્કિન્સનની બીમારી ભલે જીવલેણ ન ગણાતી હોય, પરંતુ તે દર્દીની જિંદગીમાં ઉથલપાથલ જરૂર મચાવી દે છે. શરીરનું નિયંત્રણ વ્યક્તિના અંકુશમાં ન રહે ત્યારે આવું...

બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં...

એન્ટિ એંગ્ઝાયટી (એન્ટિ ડિપ્રેસન્ટ) દવાઓના સેવનથી અનેક લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે. લોકો વધુ ભૂલકણાં બની રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ન્યૂક્લિયર સાયન્સ એન્ડ...

પચાસની વય વટાવ્યા બાદ દરેક વડીલો ઇચ્છે છે કે તેઓ હેલ્ધી અને ફિટ રહે. જોકે મોટા ભાગના વડીલોને ઘડપણમાં કોઇને કોઇ બીમારી થતી જ હોય છે. લાંબા આયુષ્ય સુધી તંદુરસ્ત...

એક અંદાજ કહે છે કે લગભગ ચોથા ભાગની વસ્તી કિડની સાથે સંકળાયેલી કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે, આમાં પણ 10 ટકાથી વધુ તો કિડની સ્ટોન (કિડનીમાં પથરી)ની સમસ્યાથી...to the free, weekly Gujarat Samachar email newsletter