શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશે 10 મિનિટના મિની યોગ

ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા...

હેલ્થ ટિપ્સઃ મેદસ્વિતાને કારણે ઘણી ક્રોનિક બીમારીનો ખતરો

ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ.

ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી...

હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનું જોખમ વધારી શકે છે. આથી તેનું પ્રમાણ આરોગ્યકારી સ્તરે રહે તે...

આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર...

શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત...

મોટા ભાગના લોકોને રાત્રે ઊંઘમાં સ્વપ્નાં આવે તે સ્વાભાવિક છે. સ્વપ્ન સારાં કે ખરાબ હોઈ શકે છે. વિશ્વભરમાં ઘણા લોકોને સારી નિંદ્રા લેવામાં મુશ્કેલી પડે...

તમારી ઉંમર ભલે કંઇ પણ હોય, લાંબા સમય સુધી બેસવાનું ટાળો. દિવસ દરમિયાન થોડા થોડા સમયે હરતા-ફરતા રહેવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા મહત્ત્વપૂર્ણ ફાયદા થઈ શકે...



to the free, weekly Gujarat Samachar email newsletter